Bullet Train Station :અમદાવાદ બુલેટ ટ્રેન સ્ટેશનનો જૂઓ વીડિયો,
અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડનારી દેશની પહેલી બુલેટ ટ્રેનનું આલીશાન ટર્મિનલ તૈયાર થઈ ગયું છે અને એનો મસ્ત વીડિયો રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવે એક્સ પોસ્ટ પર શેર કર્યો છે. વાઈબ્રન્ટ સમિટ પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ હબનું લોકાર્પણ કરે એવી સંભાવના છે. આ બુલેટ ટ્રેન ટર્મિનલમાં 1500થી વધુ વાહનો માટે ચાર માળનું પાર્કિંગ, હોટલ, બુક સ્ટોલ, સ્વિમિંગ … Read more