Mafat Plot Yojana: મફત પ્લોટ યોજના અરજી ફોર્મ
Mafat Plot Yojana: મફત પ્લોટ યોજના ગુજરાતમાં 1972 થી શરૂ છે. ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં ગરીબી રેખા નીચે જીવતા ભૂમિહીન ખેત મજૂરો અને ગ્રામીણ કારીગરો માટે મફત ઘરગથ્થુ પ્લોટની રાજ્ય સરકારની યોજના શરૂ થઈ છે. આ યોજના ગુજરાત સરકારના પંચાયત વિભાગ હેઠળ આવરી લેવામાં આવી છે. ચાલો આ લેખમાં મફત પ્લોટ યોજના વિશે સંપૂર્ણ માહિતી મેળવીએ. … Read more