Ind vs wi schedule 2023: BCCI દ્વારા વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસ માટે જનાર ભારતીય ટીમની જાહેરાતી કરી ડિશી છે. આગામી 2 મહિના માટે ભારતીય ટીમ વેસ્ટ ઇન્ડીઝ ના પ્રવાસ પર છે. ટીમ માં સામેલ ખેલાડીની વાત કરીએ તો ચેતેશ્વર પૂજારા અને ઉમેશ યાદવને ટેસ્ટ ટીમમાં જગ્યા નથી મળી, જ્યારે મોહમ્મદ શમીને આરામ આપવામાં આવ્યો છે. તેમજ એક બાજુ વનડે ટીમમાં સંજુ સેમસને વધુ એક તક આપવામાં આવી છે.
Ind vs wi schedule 2023 – જાણો કઈ તારીખે મેચ
ભારતીય ટીમ વેસ્ટ ઇન્ડીઝના પ્રવાસમાં 2 ટેસ્ટ, 3 વનડે અને 5 T20 મેચ રમશે. BCCI દ્વારા ટેસ્ટ ટીમ તેમજ ODI ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. ભારતીય ટીમ વેસ્ટ ઇન્ડીઝના પ્રવાસની શરૂઆત 12 જુલાઈથી ટેસ્ટ મેચ થી કરશે, અને આ શ્રેણીની અંતિમ T20 મેચ 13 ઓગષ્ટના રોજ રમાશે.
india vs west indies 2023 Test series schedule
મેચ | તારીખ | સમય |
ટેસ્ટ – 1 | 12 જુલાઈથી 16 જુલાઈ | સાંજે 7:30થી |
ટેસ્ટ – 2 | 20 જુલાઈથી 24 જુલાઈ | સાંજે 7:30થી |
india vs west indies 2023 odi series schedule
મેચ | તારીખ | સમય |
વનડે – 1 | 27 જુલાઈ | સાંજે 7:00થી |
વનડે – 2 | 29 જુલાઈ | સાંજે 7:00થી |
વનડે – 3 | 1 ઓગષ્ટ | સાંજે 7:00થી |
india vs west indies 2023 t20 series schedule
મેચ | તારીખ | સમય |
T20 – 1 | 3 ઓગષ્ટ | સાંજે 87:00થી |
T20 – 2 | 6 ઓગષ્ટ | સાંજે 87:00થી |
T20 – 3 | 8 ઓગષ્ટ | સાંજે 87:00થી |
T20 – 4 | 12 ઓગષ્ટ | સાંજે 87:00થી |
T20 – 5 | 13 ઓગષ્ટ | સાંજે 87:00થી |
Ind vs wi squad 2023
BCCI દ્વારા વેસ્ટ ઈન્ડીઝ સામેની 2 ટેસ્ટ મેચ અને 3 વન-ડે શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે.
Ind vs wi Test Squad
ભારતીય ટેસ્ટ ટીમ: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગીલ, ઋતુરાજ ગાયકવાડ, વિરાટ કોહલી, યસશ્વી જયસ્વાલ, અંજીકીય રહાણે, (વાઈસ કેપ્ટન), કેએસ ભરત, ઇશાન કિશન,અશ્વિન, જાડેઝા, શાર્દુલ ઠાકોર, અક્ષર પટેલ, શમી, સિરાજ, જયદેવ ઉનડકટ, મુકેશ કુમાર, નવદીપ શેની.
Ind vs wi Odi Squad
ભારતીય વનડે ટીમ : હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ અને જયદેવ ઉનડકટને સ્થાન આપવામાં આવ્યું છે. રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ઋતુરાજ ગાયકવાડ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, સંજુ સેમસન, ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, શાર્દુલ ઠાકુર, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, જયદેવ ઉનડકટ, મોહમ્મદ સિરાજ, ઉમરાન મલિક, મુકેશ કુમાર
આ પણ ખાસ વાંચો : IPL વિજેતાઓની યાદી જુવો