હાર્ટ એટેકથી મોતના લાઈવ દ્રશ્યો: માતાજીના માંડવામાં ધૂણતાં ધૂણતાં ભુવાજીનું હાર્ટ એટેકથી મોત

માતાજીના માંડવામાં ધૂણતાં ધૂણતાં ભુવાજીનું હાર્ટ એટેકથી મોત

માતાજીના માંડવામાં ધૂણતાં ધૂણતાં ભુવાજીનું હાર્ટ એટેકથી મોત: હાલના સમયમાં હાર્ટ એટેકના બનાવોમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. કોરોનાકાળ બાદ યુવાનોમાં હૃદયરોગના હુમલાથી મોતના અનેક કિસ્સા પ્રકાશમાં આવતા રહ્યા છે. ત્યારે મોરબીના રામપર ગામમાં માતાજીના માંડવામાં ડાક-ડમરુ વાગતા હતા, બધાને લાગ્યું કે ભુવા ધ્યાનમાં બેઠા છે, પાણી પીવડાવવા ગયા તો ખબર પડી કે પ્રાણ પંખેરુ … Read more

વોટ્સએપ ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો