Aadhaar Pan Card Link: ઈન્કમ ટેક્સ ઓફ ઈન્ડિયાએ જાહેરાત કરી છે અને હવે તમામ નાગરિકો માટે આધાર કાર્ડ સાથે પાન કાર્ડ લિંક કરવુ ફરજિયાત બનાવ્યું છે.લિંક કરવાની છેલ્લી તારીખ 30 જુન 2023 છે. જો લિંક નહીં કર્યું હોય તો તમારે 10,000 હઝરનો દંડ ભરવો પડશે.
આધાર કાર્ડ પાન કાર્ડ લિંક કરવા માટે: ખાતરી કરી લેજો કે તમે આધાર કાર્ડ સાથે પાન કાર્ડ લિંક કરીયુ છે કે નઈ જો ન હોઈ તો નિયત તારીખ પહેલાં પ્રક્રિયા પૂર્ણ કરો.
Aadhaar Pan Card Link: આધાર કાર્ડ સાથે પાન કાર્ડ લિંક
ઘણા બધા લોકોએ આધાર કાર્ડ સાથે પાન કાર્ડ લિંક કરેલા હશે. પરંતુ અનેક લોકોને ખબર નથી હોતી કે તેમનું આધાર-પાન સાથે લિંક છે કે નહીં? આ માહિતી ખૂબ જ સરળતાથી જાણી શકાય છે. આ માટે તમારે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટની ઓફીસીયલ વેબસાઇટ પર ચેક કરવા જવું પડશે.
અધાર પણ લિંક કરવા તમે 1000 રૂપિયાનો દંડ ભરવો પડે છે. જો તમે 30 જૂન 2023 પેહેલા પાનને આધાર કાર્ડ સાથે લિંક નહીં કરો, તો તમારે 10,000 નો દંડ ભરવો પડશે. સાથે તમે પાન કાર્ડ સાથે જોડાયેલા કોઈપણ પ્રકારના આર્થિક વ્યવહાર અટકી જશે. પાનકાર્ડ ઇનએક્ટિવ હશે તો ટેક્સ રિટર્ન પણ ઓનલાઈન ફાઇલ નહિ કરી શકાય.
આધાર પાનકાર્ડ લિંક કરવાની છેલ્લી તારીખ 30 જૂન 2023 (Pan Aadhaar Link last Date)
આધાર પણ લિંક કરવાઈની કરવાની છેલ્લી તા. 30 જૂન 2022 હતી, સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (CBDT) એ 30 જૂન, 2022 બાદ પાનને આધાર સાથે લિંક કરવા માટે 1000 રૂપિયાની લેટ ફી ચાલુ કરી. હવે જો પાનકાર્ડ ને આધાર સાથે લિંક નહીં કરવામાં આવે તો 30 જુન 2023 બાદ પાનકાર્ડ ઇનએક્ટિવ થઈ શકે છે.
આધાર પાનકાર્ડ લિંક સ્ટેટસ ચેક કરો (How To check Aadhaar Pan Link Status)
સ્ટેપ 1: સૌપ્રથમ સત્તાવાર વેબસાઇટ પર જાઓ https://www.incometax.gov.in.
સ્ટેપ 2: ડાબી બાજુએ આપેલ સૂચિમાંથી, “લિંક આધાર સ્ટેટસ” પર ક્લિક કરો.
સ્ટેપ 3: ત્યારપછી તમારો પાન કાર્ડ અને આધાર કાર્ડ નંબર દાખલ કરો અને ‘જુઓ લિંક આધાર સ્ટેટસ’ બટન પર ક્લિક કરો.
જો પાન કાર્ડ અને આધાર કાર્ડ સફળતાપૂર્વક લિંક થઈ જશે, તો એક લિંક મેસેજ બોક્સ દેખાશે. પાન આધાર લિંક માટે દંડ ભરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું
આ પણ વાંચો: આધાર કાર્ડમાં ફોટો બદલવા માટે જાણો સંપુણ પ્રોસેસ
SMS દ્વારા આધાર કાર્ડ સાથે પાન કાર્ડ લિંક સ્ટેટસ કેવી રીતે ચેક કરવું?
પગલું 1: નીચેનો SMS લખો – UIDPAN <12 અંકનો આધાર નંબર> < 10 અંકનો PAN નંબર>.
પગલું 2: ‘567678’ અથવા ‘56161’ પર SMS મોકલો.
પગલું 3: સરકારી સેવા તરફથી પ્રતિસાદની રાહ જુઓ.
જ્યારે આધાર કાર્ડ સાથે પાન કાર્ડ લિંક હશે તો ત્યારે સંદેશ નીચે મુજબ દેખાશે – “Aadhaar is already associated with PAN (number) in ITD database. Thank you for using our services.”
જ્યારે આધાર કાર્ડ સાથે પાન કાર્ડ લિંક ન હોય, ત્યારે સંદેશ નીચે મુજબ દેખાશે – “Aadhaar is not associated with PAN (number) in ITD database. Thank you for using our services.”
આધાર કાર્ડ સાથે પાન કાર્ડને કેવી રીતે લિંક કરવું (How To Link Aadhaar Pan Card)
જો તમે આધાર ને પાન કાર્ડ સાથે લિંક કરવા માગતા હોય તો તમારે નીચેના સ્ટેપ ફોલો કરવા પડશે.
સ્ટેપ 1: આવકવેરા વિભાગની ઓફીસીયલ વેબસાઇટ https://www.incometaxindiaefiling.gov.in/ ઓપન કરવાની રહેશે.
સ્ટેપ 2: ‘ લિંક આધાર’ પર ક્લિક કરો.
સ્ટેપ 3: ‘PAN નંબર’ અને ‘આધાર નંબર’ દાખલ કરો અને ‘વેલીડેટ’ બટનને ક્લિક કરો.
સ્ટેપ 4: ‘Continue to Pay through e-Pay Tax’ બટન પર ક્લિક કરો.
સ્ટેપ 5: PAN, મોબાઇલ નંબર દાખલ કરો અને ‘ચાલુ રાખો’ બટન પર ક્લિક કરો.
સ્ટેપ 6: ‘આવકવેરા’ ટેબ હેઠળ ‘આગળ વધો’ બટન પર ક્લિક કરો.
સ્ટેપ 7: ચલનની રકમ ચૂકવો અને ‘ચાલુ રાખો’ પર ક્લિક કરો.
સ્ટેપ 8: , ‘લિંક આધાર’ પર ક્લિક કરો.
સ્ટેપ 9: PAN અને આધાર દાખલ કરો અને ‘વેલીડેટ’ બટન પર ક્લિક કરો.
સ્ટેપ 10: આધાર નંબર, મોબાઈલ નંબર, OTP દાખલ કરો અને ‘વેલીડેટ’ પર ક્લિક કરો
અગત્યની લિંક
આધાર પાન કાર્ડ લિંક સ્ટેટસ ચેક | અહીં ક્લિક કરો |
આધાર પાન કાર્ડ લિંક કરવા | અહીં ક્લિક કરો |
લેખન સંપાદન : MahitiGujarat.net ટીમ ગુજરાતનું પ્રાઇવેટ એજ્યુકેશન અને ન્યૂઝ ઇન્ફોર્મેશન પોર્ટલ છે. આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી આપતુ નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમોથી એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.