ફ્રી સિલાઈ મશીન યોજના 2023
રાજ્ય સરકાર દરેક નાગરિકો માટે કલ્યાણકારી યોજના બહાર પાડતી હોય છે. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા Manav Garima Yojana બહાર પાડાવામાં આવેલ છે. તાજેતરમાં કમિશ્નર કુટિર અને ગ્રામોદ્યોગ દ્વારા માનવ કલ્યાણ યોજના 2023 ના ઓનલાઈન અરજીઓ સ્વીકારવાનું કરી દીધેલ છે. આજે આપણે Manav Kalyan Yojana હેઠળ આવતી મફત સિલાઈ મશીન યોજના ની માહિતી મેળવીશું. … Read more