Jio Netflix Plan: શું તમે Netflix જોવાનું પસંદ કરો છો? જો હાં, પરંતુ તમારે તેનું રિચાર્જ કરાવવું નથી તો આજે અમે તમને જિયોના બેસ્ટ પ્લાન વિશે જણાવી છું. જિયોનો આ પ્લાન નેટફ્લિક્સ બેનિફિટ્સની સાથે આવે છે. એટલે રિચાર્જ પણ થઈ જશે અને ફ્રીમાં નેટફ્લિક્સ પણ મળી જશે.
Jio Free Netflix Plan (જીયોનો ફ્રી નેટફ્લિક્સ પ્લાન): જીયો એક કમાલનો પ્લાન ઉપલબ્ધ કરાવી રહ્યું છે. આ પ્લાનની કિંમતની વાત કરીએ તો તેને 1099 રૂપિયામાં રીચાર્જ કરાવી શકાય છે. આ રીચાર્જ સાથે 84 દિવસ સાથે ફ્રી મળશે Netflix, સાથે ડેટા-કોલિંગ અને મેસેજનો પણ લાભ મળશે. ચાલો જાણીએ તમામ વિગતો.
Jio Netflix Plan: જીયો ફ્રી નેટફ્લીક્સ પ્લાન
શું તમને OTT પ્લેટફોર્મ જોવામાં રસ રાખો છે, એમાં પણ જો તમને Netflix જોવાનું પસંદ હોય તો આપના માટે જીયો કંપની બેસ્ટ પ્લાન લઈને આવ્યું છે, જો તમે Netflix Free જોવા માંગતા હોય તો આજે તમને જીયોના કમાલના પ્લાન વિશે જણાવી રહ્યા છીએ
Jio Netflix Plan Details
પ્લાન વેલીડીટી | 84 દિવસ |
કુલ ડેટા | 168 જીબી |
ડેટા | 2 GB/ દિવસ |
કોલીંગ | અનલીમીટેડ |
એસ.એમ. એસ | 100 SMS/ દિવસ |
OTT પ્લેટફોર્મ એક્સેસ
નેટફ્લીક્સ સિવાય આ પ્લાનમાં યુજર્સને JioTv, JioCinema અને JioColud નું ફ્રી સબસ્ક્રિપ્શન મળી રહ્યું છે, આ પ્લાનમાં યુજર્સને ઘણા બધા બેનીફીટ્સ મળી રહ્યા છે, તેવામાં આ પ્લાન પૈસા વસુલ સાબિત થઇ શકે છે.
અનલિમિટેડ કોલિંગ અને SMS
આ પ્લાનમાં યુજર્સને દરેક નેટવર્ક પર કોલ કરવા માટે અનલીમીટેડ કોલિંગની સુવિધા આપવામાં આવશે, તેમજ દરરોજ 100 SMS ની સુવિધા આપવામાં આવશે.
ડેટા અને વેલીડીટી
આ પ્લાન 1099 રૂપિયાનો છે, જેમાં આ પ્લાનની વેલીડીટી 84 દિવસની છે, આ પ્લાનમાં દરરોજ 2 જીબી ડેટા આપવામાં આવી રહ્યા છે, આ વેલીડીટી દરમિયાન યુઝર્સની 168 જીબી ડેટા ઉપલબ્ધ કરાવવામાં આવશે. દરરોજ 2 જીબી હાઈ સ્પીડ ડેટા ખતમ થયા બાદ ડેટા સ્પીડ 64 KBPS રહી જશે. આ પ્લાનમાં યુઝર્સને અનલિમિટેડ 5G ડેટા પણ આપવામાં આવી રહ્યા છે.