મકાન રિપેરિંગ સહાય યોજના 2024
મકાન રિપેરિંગ સહાય યોજના 2024 : ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ મહત્વાકાંક્ષી યોજના છે, જેનાથી રાજ્યના નાગરિકોને તેમના જૂના મકાનના મરામત માટે આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે. આ યોજના મુખ્યત્વે આર્થિક રીતે નબળા વર્ગના લોકો (EWS) અને મધ્યમ આર્થિક વર્ગના લોકો (LIG) માટે બનાવવામાં આવી છે, જેથી તેઓ તેમના જીવનસ્થર સુધારી શકે અને … Read more