Unique wedding : લીવ ઈનમાં રહેતાં ડોસા-ડોશીના અનોખા લગ્નમાં ત્રણ પેઢીઓ નાચી

ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં જોવા મળી એક અનોખી પ્રેમ કહાની. 70 ની ઉંમર વટાવી ચુકેલાં એક ડોસા-ડોશી લીવ ઈન રિલેશનશિપમાં રહેતા હતાં. ત્યાર બાદ ગ્રામજનોએ કરાવ્યાં તેમના લગ્ન. જાણવા જેવી છે આ કહાની… પ્રેમ વિશે એમ કહેવાય છે કે, દરિયાના મોજા કંઈ રેતી પૂછે કે તને ભિંજાવું ગમશે કે કેમ? એમ પૂછીને ના થાય પ્રેમ…પ્રેમ તો … Read more

Uttarayan : ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણમાં કેવો રહેશે પવન ? અંબાલાલ પટેલની આગાહી…

જાન્યુઆરી આવે એટલે, પતંગના શોખીન પણ 14 જાન્યુઆરીની રાહ જોતા હોય છે. અને 14 જાન્યુઆરીએ પવનની ગતિ કેવી રહેશે અને ગુજરાતનું હવામાન કેવુ રહેશે તેની પણ લોકો આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે. ગુજરાતના હવામાન અંગે 2023નુ વર્ષ કોયડા સમાન રહ્યુ હતુ તેવી રીતે 2024નું વર્ષ પણ હવામાન માટે કાંઈક અંશે ગૂંચવણભર્યુ તો રહેવાની શક્યતા છે. … Read more

Gujarat Weather : અડધા ગુજરાતમાં ફરી થશે આફતનું માવઠું

Gujarat Weather : અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું કે, 11 જાન્યુઆરીના રોજ રાજ્યમાં ઠંડીનો ચમકારો વધશે જે 24 જાન્યુઆરી સુધી રહેશે. અંબાલાલ પટેલે ગુજરાતમાં ફરી એકવાર શિયાળામાં માવઠું થવાની આગાહી કરી છે. ડિસેમ્બર મહિનામાં 22 થી 24ની વચ્ચે જોરદાર કમોસમી વરસાદ થવાની પુરેપુરી શક્યતા દર્શાવી છે, અને જાન્યુઆરી મહિનો એકદમ ઠંડો રહેવાની આગાહી કરી છે. … Read more

Bullet Train Station :અમદાવાદ બુલેટ ટ્રેન સ્ટેશનનો જૂઓ વીડિયો,

અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડનારી દેશની પહેલી બુલેટ ટ્રેનનું આલીશાન ટર્મિનલ તૈયાર થઈ ગયું છે અને એનો મસ્ત વીડિયો રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવે એક્સ પોસ્ટ પર શેર કર્યો છે. વાઈબ્રન્ટ સમિટ પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ હબનું લોકાર્પણ કરે એવી સંભાવના છે. આ બુલેટ ટ્રેન ટર્મિનલમાં 1500થી વધુ વાહનો માટે ચાર માળનું પાર્કિંગ, હોટલ, બુક સ્ટોલ, સ્વિમિંગ … Read more

ગુજરાતમાં ભારે પવન, કરા, વરસાદ થશે. અંબાલાલ પટેલની આગાહી…

પવન, કરા, વરસાદ થશે. અંબાલાલ પટેલની આગાહી

અંબાલાલ પટેલની આગાહી : હાલ રાજ્યમાં ઠંડા પવન ફંકાવવાનું જોર ઘટ્યું છે. ગુજરાતમાં આગામી પાંચ દિવસ હવામાન સૂકું રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. તો બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરા, ભારે પવન સાથે માવઠાની પણ આગાહી કરી છે. આ સાથે તેમણે કડકડતી ઠંડીની પણ આગાહી કરી છે. તો આજે આપણે અંબાલાલ પટેલની કડકડતી … Read more

Gujarat Weather : હજી બે દિવસ સંભાળજો! રાજ્યમાં આ વિસ્તારોમાં છે વરસાદની આગાહી

અમદાવાદ: રાજ્યમાં શિયાળાની સાથે સાથે કમોસમી વરસાદ પણ વરસી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં બે દિવસ માવઠાની આગાહી કરવામાં આવી છે. રવિવારે પણ રાજ્યમાં અમદાવાદ સહિત કેટલાક વિસ્તારોમાં વાતાવરણના પલટાની સાથે માવઠાની આગાહી પણ કરવામાં આવી છે. તો રાજ્યમાં કયા કયા વિસ્તારોમાં વરસાદ વરસશે તે અંગેની હવામાન વિભાગની આગાહી જાણીએ. હવામાન વિભાગની વેબસાઇટમાં આપેલી માહિતી પ્રમાણે, … Read more

Now the threat of Typhoon Maichong : હવે માઈચોંગ વાવાઝોડાનો ખતરો,આગામી 48 કલાક અતિભારે

ભારત હાલ વાતાવરણના વિચિત્ર વળાંકોનો ભોગ બની રહ્યુ હોય તેવું લાગી રહ્યું છે. દેશમાં એક પછી એક કુદરતી આફતો સર્જાઇ રહી છે. બંગાળની ખાડીમાં દક્ષિણપૂર્વમાં આંદામાનના સમુદ્રમાં લો પ્રેશર વધી જવાના કારણે ચક્રવાતી તોફાન સર્જાય તેવી શક્યતાઓ સર્જાઇ છે. હવામાન વિભાગના અનુસાર બંગાળની ખાડીના હવામાનમાં ફેરફારો થઇ રહ્યા છે. દક્ષિણ આંદામાન સમુદ્ર પરનું લો પ્રેશર … Read more

વોટ્સએપ ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો