Uttarayan : ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણમાં કેવો રહેશે પવન ? અંબાલાલ પટેલની આગાહી…
જાન્યુઆરી આવે એટલે, પતંગના શોખીન પણ 14 જાન્યુઆરીની રાહ જોતા હોય છે. અને 14 જાન્યુઆરીએ પવનની ગતિ કેવી રહેશે અને ગુજરાતનું હવામાન કેવુ રહેશે તેની પણ લોકો આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે. ગુજરાતના હવામાન અંગે 2023નુ વર્ષ કોયડા સમાન રહ્યુ હતુ તેવી રીતે 2024નું વર્ષ પણ હવામાન માટે કાંઈક અંશે ગૂંચવણભર્યુ તો રહેવાની શક્યતા છે. … Read more