Gujarat Weather : હજી બે દિવસ સંભાળજો! રાજ્યમાં આ વિસ્તારોમાં છે વરસાદની આગાહી

અમદાવાદ: રાજ્યમાં શિયાળાની સાથે સાથે કમોસમી વરસાદ પણ વરસી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં બે દિવસ માવઠાની આગાહી કરવામાં આવી છે. રવિવારે પણ રાજ્યમાં અમદાવાદ સહિત કેટલાક વિસ્તારોમાં વાતાવરણના પલટાની સાથે માવઠાની આગાહી પણ કરવામાં આવી છે. તો રાજ્યમાં કયા કયા વિસ્તારોમાં વરસાદ વરસશે તે અંગેની હવામાન વિભાગની આગાહી જાણીએ.

હવામાન વિભાગની વેબસાઇટમાં આપેલી માહિતી પ્રમાણે, આજે સપ્તાહની શરૂઆતમાં એટલે સોમવારે સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, પંચમહાલ, દાહોદ, મહિસાગર અને સુરત તથા સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની સંભાવના છે. જ્યારે ગુજરાતના અન્ય જિલ્લાઓ તથા દીવ, દમણ, દાદરા નગર હવેલીમાં શુષ્ક હવામાનની આગાહી કરવામાં આવી છે.

હજુ બે દિવસ રહેશે માવઠું

રાજ્યમાં બે દિવસ કમોસમી વરસાદ થઈ શકે છે, હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, જાણો, ક્યાં-ક્યાં પડી શકે છે વરસાદ?

હવામાન વિભાગની વેબસાઇટમાં આપેલી માહિતી પ્રમાણે, આજે સપ્તાહની શરૂઆતમાં એટલે સોમવારે સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, પંચમહાલ, દાહોદ, મહિસાગર અને સુરત તથા સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની સંભાવના છે. જ્યારે ગુજરાતના અન્ય જિલ્લાઓ તથા દીવ, દમણ, દાદરા નગર હવેલીમાં શુષ્ક હવામાનની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગની વેબસાઇટમાં આપેલી માહિતી પ્રમાણે, અરવલ્લી, ખેડા, પંચમહાલ, દાહોદ, મહિસાગર, સુરત, છોટા ઉદેપુર અને નર્મદા તથા સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ થવાની સંભાવના છે. જ્યારે ગુજરાતના અન્ય જિલ્લાઓ તથા દીવ, દમણ, દાદરા નગર હવેલીમાં શુષ્ક હવામાનની આગાહી કરવામાં આવી છે.

આ માહિતી પ્રમાણે બુધવારથી એટલે 6 ડિસેમ્બરથી 10મી તારીખ સુધી ગુજરાતના તમામ ભાગોનું હવામાન શુષ્ક રહેવાની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી,

આ માહિતી પ્રમાણે બુધવારથી એટલે 6 ડિસેમ્બરથી 10મી તારીખ સુધી ગુજરાતના તમામ ભાગોનું હવામાન શુષ્ક રહેવાની આગાહી કરવામાં આવી છે.

નોંધનીય છે કે, રવિવારે સવારે રાજ્યના અમુક ભાગોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. અરવલ્લી, સાબરકાંઠા, વડોદરા બાદ અમદાવાદ શહેરના વાતાવરણમાં પણ પલટો આવ્યો હતો. વાદળછાયા વાતાવરણ વચ્ચે અમદાવાદ શહેરના ગોતા વિસ્તારમાં હળવો વરસાદ પડ્યો હોવાનું જાણવા મળી રહ્યુ હતુ.

તો બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, બંગાળની ખાડીમાં ભીષણ વાવાઝોડાની આશંકા સેવાઈ રહી છે. જેમા ઓડિશા, તમિલનાડુ, આંધ્રપ્રદેશને અસર થવાની સંભાવના છે. જેને પગલે દક્ષિણ ભારતમાં આક્રમક વરસાદ થવાની આશંકા છે. આ સિવાય 150ની ઝડપથી પવન ફૂંકાઈ શકે છે. ભેજની સિસ્ટમ ઉત્તર ભારત સુધી પહોંચશે. અરબ સાગરમાંથી પણ ભેજ કાંઠા વિસ્તારમાં આવશે. 20 ડિસેમ્બર સુધી રાજ્યનું વાતાવરણ સતત પલટાશે. 8 ડિસેમ્બર સુધી બંગાળની ખાડીના વાવાઝોડાની અસર રહેશે. આ વાવાઝોડાની અસર 9થી 11 ડિસેમ્બર સુધી વર્તાશે. 14થી 20 ડિસેમ્બર દરમિયાન પણ રાજ્યમાં માવઠું સંભવ છે. 7 ડિસેમ્બર સુધી માવઠાની અસર પણ રહેશે.

અમદાવાદ: ખેડૂતો માટે માઠા સમાચાર છે. બે દિવસ માવઠું રહેશે. હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી છે. રાજ્યમાં બે દિવસ કમોસમી વરસાદ થઈ શકે છે. મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં માવઠું થઈ શકે છે. અમદાવાદ હવામાન વિભાગની આગાહી અનુસાર, હજી બે દિવસ રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠું થવાની શક્યતા છે. હવામાન વિભાગના ડાયરેક્ટના જણાવ્યા પ્રમાણે, ડિસેમ્બર મહિનામાં ઠંડી વધવાની આગાહી કરવામાં આવી છે. જાણો, આજે અને કાલે ક્યાં પડી શકે છે વરસાદ?

અંબાલાલ પટેલે કરી આગાહી

તો બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, બંગાળની ખાડીમાં ભીષણ વાવાઝોડાની આશંકા સેવાઈ રહી છે. જેમા ઓડિશા, તમિલનાડુ, આંધ્રપ્રદેશને અસર થવાની સંભાવના છે. જેને પગલે દક્ષિણ ભારતમાં આક્રમક વરસાદ થવાની આશંકા છે. આ સિવાય 150ની ઝડપથી પવન ફૂંકાઈ શકે છે. ભેજની સિસ્ટમ ઉત્તર ભારત સુધી પહોંચશે. અરબ સાગરમાંથી પણ ભેજ કાંઠા વિસ્તારમાં આવશે. 20 ડિસેમ્બર સુધી રાજ્યનું વાતાવરણ સતત પલટાશે. 8 ડિસેમ્બર સુધી બંગાળની ખાડીના વાવાઝોડાની અસર રહેશે. આ વાવાઝોડાની અસર 9થી 11 ડિસેમ્બર સુધી વર્તાશે. 14થી 20 ડિસેમ્બર દરમિયાન પણ રાજ્યમાં માવઠું સંભવ છે. 7 ડિસેમ્બર સુધી માવઠાની અસર પણ રહેશે.

Leave a Comment

વોટ્સએપ ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો