મહત્વના દિવસોની યાદી: મહત્વના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય દિવસો (Important days List In Gujarati)

અવારનવાર સ્પર્ધાત્મક પરીક્ષામાં મહત્વના દિવસો (Important days List In Gujarati) વિશે પ્રશ્ન પૂછાતા હોય છે તો ચાલો જાણીએ કેટલાક મહત્વના દિવસો ની યાદી

Important days List In Gujarati: મહત્વના દિવસોની યાદી

આ લેખમાં તમને મહત્વના દિવસોની યાદી,મહત્વના દિવસો pdf, મહત્વના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય દિવસોની યાદી મળી રહેશે.

મહત્વના દિવસોની યાદી: મહત્વના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય દિવસો (Important days List In Gujarati)
મહત્વના દિવસોની યાદી: મહત્વના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય દિવસો (Important days List In Gujarati)

જાન્યુઆરી મહિનાના મહત્વના દિવસો

તારીખદિવસ
01Global Family Day
04વિશ્વ બ્રેઇલ દિવસ
06વિશ્વ યુદ્ધ અનાથ દિવસ
08વિશ્વ ટાઈપિંગ દિવસ
09પ્રવાસી ભારતીય દિવસ
10વિશ્વ હિન્દી દિવસ
12રાષ્ટ્રીય યુવા દિવસ
14સશસ્ત્ર દળ ભૂતપૂર્વ સૈનિક દિવસ
15થલ સેના દિવસ
16નેશનલ સ્ટાર્ટઅપ ડે
21મણિપુર , મેઘાલય અને ત્રિપુરા સ્થાપના દિવસ
23પરાક્રમ દિવસ
24વિશ્વ શિક્ષણ દિવસ
24રાષ્ટ્રીય બાલિકા દિવસ
25રાષ્ટ્રીય મતદાન દિન
25રાષ્ટ્રીય પર્યટન દિવસ
26રાષ્ટ્રીય પ્રજાસત્તાક દિવસ
26વિશ્વ કસ્ટમ દિવસ
28ટેતા ગોપનીયતા દિવસ
28શ્રી લાલા લજપતરાય જન્મજયંતિ
30શહીદ દિન [ મહાત્મા ગાંધી પુણ્ય તિથિ / રાષ્ટ્રીય કુષ્ઠરોગ નિવારણ દિન ]

ફેબ્રુઆરી મહિનાના મહત્વના દિવસો

 તારીખ દિવસો
01ભારતીય કોસ્ટગાર્ડ સ્થાપના દિવસ
02વિશ્વ આદ્રભૂમિ દિવસ
04વિશ્વ કેન્સર દિવસ
10વિશ્વ દાળ દિવસ
11વિજ્ઞાનમાં મહિલાઓ અને છોકરીઓના યોગદાન અંગેનો દિવસ
11વિશ્વ યુવાની દિવસ
13વિશ્વ રેડિયો દિવસ
13રાષ્ટ્રીય મહિલા દિવસ [ સરોજિની નાયડુ જન્મદિન ]
14માતૃપિતૃ પૂજન દિવસ
19Soil Health Card Day
20વિશ્વ સામાજિક ન્યાય દિવસ
21આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ
24Central Excise Day
27World NGO Day
27રાષ્ટ્રીય પ્રોટીન દિવસ
28રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ


માર્ચ મહિનાના મહત્વના દિવસો

 તારીખ દિવસ
01વિશ્વ નાગરિક સંરક્ષણ દિવસ
01સ્વ  ઇજા જાગૃતિ દિવસ
01શૂન્ય ભેદભાવ દિવસ
03વિશ્વ વન્ય જીવ દિવસ
03વિશ્વ શ્રવણ દિવસ
04રાષ્ટ્રીય સુરાક્ષા દિવસ
07જાણ ઔષધિ દિવસ
08આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ
10કેન્દ્રીય ઔષધિક સુરક્ષા દળનો સ્થાપના દિવસ
12સાયબર સેન્સરશીપ વિરુદ્ધ વિશ્વ દિવસ
15વિશ્વ ગ્રાહક દિન / વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ
15World Speech Day
15વિશ્વ સંપર્ક દિવસ
19CRPF સ્થાપના દિવસ
20આંતરરાષ્ટ્રીય ખુશી દિવસ
20વિશ્વ ચકલી દિવસ
21આંતરરાષ્ટ્રીય વન દિવસ
21વિશ્વ કવિતા દિવસ
21આંતરરાષ્ટ્રીય જાતિવાદી ભેદભાવ નાબુદી દિવસ
21આંતરરાષ્ટ્રીય નૈરોઝ દિવસ
21વિશ્વ ડાઉન સિન્ડ્રોમ દિવસ
21આંતરરાષ્ટ્રીય કલમ દિવસ
22વિશ્વ જળ દિવસ
23શહિંદ દિવસ
23વિશ્વ મોસમ વિજ્ઞાન દિવસ
24વિશ્વ ક્ષય ( ટી. બી. ) દિવસ
24International Day For Achievers
25ગુલામીના ભોગ બનેલા લોકોની યાદનો આંતરરાષ્ટ્રીય દિવસ
27વિશ્વ રંગભૂમિ દિવસ
31World Backup Day


એપ્રિલ મહિનાના મહત્વના દિવસો

 તારીખ દિવસો
01RBI સ્થાપના દિવસ
02Intarnational Children’s Book Day
02World Austism Awareness
05રાષ્ટ્રીય સમુદ્રી દિવસ
06વિકાસ અને શાંતિ માટે આંતરરાષ્ટ્રીય રમતગમત દિવસ
07વિશ્વ સ્વાસ્થ્ય દિવસ
09CRPF શૌર્ય દિવસ
10વિશ્વ હોમીયોપેથી દિવસ
11રાષ્ટ્રીય સુરક્ષિત માતૃત્વ દિવસ
11વિશ્વ પાર્કિન્સન્સ દિવસ
12વિશ્વ ઉડ્ડયન અને અવકાશી દિવસ
12International Human Space Flight
14સમરસતા દિવસ [ ડૉ. બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતિ ]
14રાષ્ટ્રીય અગિનશમન સેવા દિવસ
14વિશ્વ ચાગાસ દિવસ
15વિશ્વ સંસ્કૃતિ દિવસ / વૈસ્વિક સંસ્કૃતિ દિવસ
16વિશ્વ અવાજ દિવસ
17વિશ્વ હીમોફીલિયા દિવસ
18વિશ્વ વિરાસત દિવસ
19વિશ્વ યકૃત દિવસ
21નેશનલ સીવીલ સર્વિસ ડે
21વિશ્વ સર્જાત્મકતા અને નવીનતા દિવસ
22વિશ્વ પૃથ્વી દિવસ
23વિશ્વ પુસ્તક દિવસ
23અંગ્રેજી ભાષા દિવસ
24રાષ્ટ્રીય પંચાયત રાજ દિવસ
24World Lab Animal Day
25વિશ્વ મેલેરિયા દિવસ
26વિશ્વ બૌદ્ધિક સંપદા દિવસ
28વિશ્વ કાર્યસ્થળ સુરક્ષા અને આરોગ્ય દિવસ
29વિશ્વ ડાન્સ દિવસ
30આયુષ્યમાન ભારત દિવસ


મે મહિનાના મહત્વના દિવસો

 તારીખ દિવસો
01ગુજરાત સ્થાપના દિવસ
01મહારાષ્ટ્ર સ્થાપના દિવસ
01આંતરરાષ્ટ્રીય શ્રમિક દિવસ
02આંતરરાષ્ટ્રીય ખગોળ વિજ્ઞાન દિવસ
03વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
04આંતરરાષ્ટ્રીય અગ્નિશામક દિવસ
06આંતરરાષ્ટ્રીય નો ડાયેટ દિવસ
07BRO સ્થાપના દિવસ
08વિશ્વ રેડ ક્રોસ દિવસ
08વિશ્વ થેલેસેમિયા દિવસ
11રાષ્ટ્રીય ટેક્નોલોજી દિવસ
12આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ
12વનસ્પતિ આરોગ્યનો દિવસ
15વિશ્વ પરિવાર દિવસ
16આંતરરાષ્ટ્રીય પ્રકાશ દિવસ
16વિશ્વ કૃષિ  પર્યટન દિવસ
16રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ
16શાંતિથી એક સાથે રહેવાનો આંતરરાષ્ટ્રીય દિવસ
17વિશ્વ ટેલિકોમ્યુનિકેશન દિવસ
17વિશ્વ ઇન્ફોર્મેશન સોસાયટી દિવસ
17વિશ્વ ટેલિકોમ્યુનિકેશન અને ઇન્ફોર્મેશન સોસાયટી દિવસ
17વિશ્વ હાઇપર ટેંશન દિવસ
18આંતરરાષ્ટ્રીય  સંગ્રહાલય દિવસ
18વિશ્વ એઇડ્સ રસી દિવસ
20વિશ્વ મધમાખી દિવસ
20વિશ્વ માપ વિજ્ઞાન દિવસ
21આંતકવાદ વિરોધી દિન
21આંતરરાષ્ટ્રીય ચા દિવસ
21સંવાદ અને વિકાસ માટે વિશ્વ સાંસ્કૃતિક વિવિધતા દિવસ
22આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ
23વિશ્વ કાચબા દિવસ
25વિશ્વ થાઈલેન્ડ દિવસ
25ગુમ થયેલા બાળકો માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ
27શ્રી જવાહરલાલ નહેરુ પુણ્યતિથિ
28વિશ્વ ભૂખ દિવસ
28વિશ્વ ડૂગોંગ દિવસ
29વિશ્વ પાચન સ્વાસ્થ્ય દિવસ
29આંતરરાષ્ટ્રીય એવરેસ્ટ દિવસ
31વિશ્વ તમાકુ નિષેધ દિવસ
મેં મહિનાનો પ્રથમ મંગળવાર  વિશ્વ અસ્થમા દિવસ
મે મહિનાના બીજા રવિવારે   મધર્સ ડે


જૂન મહિનાના મહત્વના દિવસો

 તારીખ દિવસો
01વૈશ્વિક માતાપિતા દિવસ
01વિશ્વ દૂધ દિવસ
03વિશ્વ સાયકલ દિવસ
04આક્રમણનો ભોગ બનેલા નિર્દોષ બાળકોનો આંતરરાષ્ટ્રીય દિવસ
05વિશ્વ પર્યાવરણ દિવસ
06રશિયન ભાષા દિવસ
07વિશ્વ અન્ન સુરાક્ષા દિવસ
08વિશ્વ સમુદ્ર દિવસ
08વિશ્વ બ્રેઈન ટ્યુમર દિવસ
12વિશ્વ બાળ મજૂરી વિરોધ દિવસ
13આંતરરાષ્ટ્રીય અલ્બિનિઝામ જાગૃતિ દિવસ
14વિશ્વ રક્તદાન દિવસ / વિશ્વ સ્વૈચ્છિક રક્તદાન દિવસ
15વૈશ્વિક પવન દિવસ
15વિશ્વ વૃદ્ધ દુર્વ્યવહાર જાગૃતતા દિવસ
16આંતરરાષ્ટ્રીય પારિવારિક પ્રેષણ દિવસ
17વિશ્વ રણીકરણ અને દુકાળનો સામનો કરવાનો દિવસ
17વિશ્વ મગર દિવસ
19વિશ્વ સિકલ સેલ જાગૃતિ દિવસ
20વિશ્વ શરણાર્થી દિવસ
21વિશ્વ સંગીત દિવસ
21વિશ્વ યોગ દિવસ
21વિશ્વ હાઈડ્રોગ્રાફી દિવસ
23સંયુક્ત રાષ્ટ્ર જાહેર સેવા દિવસ
23આંતરરાષ્ટ્રીય ઓલમ્પિક દિવસ
24પાસપોર્ટ સેવા દિવસ
25વિશ્વ પાંડુરોગ દિવસ
25આંતરરાષ્ટ્રીય નાવિક દિવસ
26વિશ્વ માદક પદાર્થ વિરોધી દિન
26ટોર્ચરનો ભોગ બનેલા લોકોના સમર્થનમાં આંતરરાષ્ટ્રીય દિવસ
26વિશ્વ રેફ્રિજરેશન દિવસ
27MSMEE Day
29રાષ્ટ્રીય આંકડાશાસ્ત્ર દિવસ 
30વિશ્વ સોશિયલ મીડિયા દિવસ
30આંતરરાષ્ટ્રીય સંસદીયતા દિવસ
30આંતરરાષ્ટ્રીય એસ્ટરોઇડ દિવસ
ફાધર ડે  જૂન મહિના નો ત્રીજો રવિવાર


જુલાઈ મહિનાના મહત્વના દિવસો

 તારીખ દિવસો
01રાષ્ટ્રીય ડોક્ટર દિવસ
01GST દિવસ
07વિશ્વ ચોકલેટ દિવસ
11વિશ્વ વસ્તી દિવસ
12આંતરરાષ્ટ્રીય મલાલા દિવસ
15વિશ્વ યુવા કૌશલ દિવસ
16વિશ્વ સાપ દિવસ
17વિશ્વ આંતરરાષ્ટ્રીય ન્યાય દિવસ
18નેલ્સન મંડેલા આંતરરાષ્ટ્રીય દિવસ
20આંતરરાષ્ટ્રીય ચેસ દિવસ 
22રાષ્ટ્રીય કેરી દિવસ
22વિશ્વ મગજ દિવસ
23રાષ્ટ્રીય પ્રસારણ દિવસ
24આવકવેરા દિવસ
26કારગિલ વિજય દિવસ
28વિશ્વ હીપોટાઇટિસ દિવસ
29આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ
30માનવ તસ્કરી વિરુદ્ધ વિશ્વ દિવસ


ઑગસ્ટ મહિનાના મહત્વના દિવસો

 તારીખ દિવસો
01મુસ્લિમ મહિલા અધિકાર દિવસ
06હિરોશિમા  દિવસ
07રાષ્ટ્રીય હેન્ડલુમ દિવસ
08આંતરરાષ્ટ્રીય બિલાડી દિવસ
09વિશ્વ આદિવાસી દિવસ
10વિશ્વ જૈવ ઇંધણ દિવસ
12વિશ્વ હાથી દિવસ
13વિશ્વ અંગદાન દિવસ
14વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ
15ભારતનો સ્વતંત્ર દિન
19વિશ્વ ફોટોગ્રાફી દિવસ
19વિશ્વ માનવતા દિવસ
20સદભાવના દિવસ
20ભારતીય અક્ષય ઉર્જા દિવસ
20વિશ્વ મચ્છર દિવસ
23આંતરરાષ્ટ્રીય ગુલામ વ્યાપાર અને તેના અંતની યાદગીરી દિવસ
24વિશ્વ ગુજરાતી ભાષા દિવસ
26મહિલા સમાનતા દિવસ
29પરમાણુ પરીક્ષણ વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય દિવસ
29રાષ્ટ્રીય રમત દિવસ
30લઘુ ઉદ્યોગ દિવસ / રાષ્ટ્રીય લઘુ ઉદ્યોગ દિવસ
31આફ્રિકન મૂળના લોકો માટે આંતરરાષ્ટ્રીય દિવસ 


સપ્ટેમ્બર મહિનાના મહત્વના દિવસો

 તારીખ દિવસો
02વિશ્વ નાળિયેર દિવસ
05રાષ્ટ્રીય શિક્ષણ દિવસ
07વાદળી આકાશ માટે આંતરરાષ્ટ્રીય સ્વચ્છ વાયુ દિવસ
08વિશ્વ સાક્ષરતા દિવસ
09હુમલાથી શિક્ષણ ના રક્ષણ માટેનો દિવસ
10વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ
10વિશ્વ EV દિવસ
12દક્ષિણ  દક્ષિણ સહયોગ માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ
14હિન્દી દિવસ
15એન્જીનીયરીંગ દિવસ
15આંતરાષ્ટ્રીય લોકશાહી દિવસ
15વિશ્વ લિમ્ફોમા જાગૃતિ દિવસ
16વિશ્વ ઓઝોન દિવસ
17વિશ્વ દર્દી સલામતી દિવસ
18આંતરરાષ્ટ્રીય સમાન પાંગર દિવસ
18વિશ્વ વાંસ દિવસ
21વિશ્વ શાંતિ દિવસ
21વિશ્વ અલ્ઝાઈમર દિવસ
22વિશ્વ કાર મુક્ત દિવસ
22વિશ્વ ગુલામ દિવસ
22વિશ્વ ગેંડા દિવસ
23આંતરરાષ્ટ્રીય સાંકેતિક ભાષા દિવસ
25અંત્યોદય દિવસ
26પરમાણુ શાસ્ત્રોની નાબુદી માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ
27વિશ્વ પ્રવાસન દિવસ
28વિસવા હડકવા દિવસ
28માહિતીની સાર્વત્રિક પહોંચ માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ
29વિશ્વ હૃદય દિવસ
29આંતરરાષ્ટ્રીય ખાદ્ય ખોટ અને કચરો  ઘટાડવા જાગૃતિ દિવસ
30આંતરરાષ્ટ્રીય અનુવાદ દિવસ


ઓક્ટોબર મહિનાના મહત્વના દિવસો

 તારીખ દિવસો
01આંતરરાષ્ટ્રીય વૃદ્ધ દિવસ//આંતરરાષ્ટ્રીય પ્રૌઢ દિવસ
01વિશ્વ શાકાહાર દિન
02મહાત્મા ગાંધી જયંતિ
02વિશ્વ અહિંસા દિન
02શ્રી લાલ બહાદુર શાસ્ત્રી જન્મદિન
04વિશ્વ પ્રાણી દિવસ
05વિશ્વ શિક્ષક દિવસ
05રાષ્ટ્રીય ડોલ્ફિન દિવસ
07વિશ્વ કપાસ દિવસ
08ભારતીય વાયુ સેના દિવસ
09વિશ્વ ટપાલ દિવસ
09પ્રાદેશિક સેના દિવસ
10વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ
11આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ
12વિશ્વ સંધિવા દિવસ
13આંતરરાષ્ટ્રીય આપત્તિ નિવારણ દિવસ
14વિશ્વ માનક દિવસ//વિશ્વ માપદંડ દિવસ
14આંતરરાષ્ટ્રીય ઈ  વેસ્ટ  દિવસ
15વિશ્વ વિદ્યાર્થી દિવસ
15આંતરરાષ્ટ્રીયગ્રામીણ દિવસ
15ગ્લોબલ હૅન્ડવૉશિંગ ડે
16વિશ્વ ખાદ્ય દિવસ
16વિશ્વ એનેસ્થેસિયા દિવસ
17વિશ્વ ગરીબી નાબુદી દિન
17ડિજિટલ સોસાયટી દિવસ
19મનુષ્ય ગૌરવ દિન
20રાષ્ટ્રીય ઐક્ય / સુદ્ઢતા દિવસ
20વિશ્વ આંકડા દિવસ
20વિશ્વ ઓસ્ટિયોપોરોસિસ દિવસ
21પોલીસ સ્મૃતિ દિવસ//પોલીસ સ્મારક દિવસ
22આંતરરાષ્ટ્રીય ખચકાટ જાગૃતિ દિવસ
23International Snow Leopad Day
24સંયુક્ત રાષ્ટ્ર દિવસ
24વિશ્વ પોલિયો દિવસ
24વિશ્વ વિકાસ માહિતી દિવસ
28આંતરરાષ્ટ્રીય એનિમેશન દિવસ
29વિશ્વ સોરાચિસ દિવસ
29આંતરરાષ્ટ્રીય ઇન્ટરનેટ દિવસ
30વિશ્વ બચત દિવસ
31વિશ્વ શહેર દિવસ
31શ્રીમતી ઇન્દિરા ગાંધી પુણ્યતિથિ
31શ્રી સરદાર પટેલ જન્મજયંતિ
31રાષ્ટ્રીય એકતા દિવસ
ઓક્ટોબર માસનો પ્રથમ સોમવાર  વિશ્વ આવાસ દિવસ


નવેમ્બર મહિનાના મહત્વના દિવસો

 તારીખ દિવસો
01વિશ્વ શાકાહાર દિવસ
05વિશ્વ સુનામી જાગૃતિ દિવસ
06યુદ્ધ અને સશસ્ત્ર સંઘર્ષમાં પર્યાવરણના શોષણને અટકાવવા માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ
07રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસ
07બાળ સુરક્ષા દિવસ
08વિશ્વ શહેરીકરણ દિવસ
09રાષ્ટ્રીય ન્યાયિક સેવા દિવસ
10શાંતિ  અને વિકાસ માટેનો વિશ્વ વિજ્ઞાન દિવસ
10પરિવહન દિવસ
11રાષ્ટ્રીય શિક્ષણ દિવસ
12વિશ્વ ન્યુમોનિયા દિવસ
12રાષ્ટ્રીય પક્ષી દિવસ
13વિશ્વ દયા દિવસ
13વિશ્વ દયાળુતા દિવસ
14બાલ દિન
14શ્રી જવાહરલાલ નહેરુ જન્મદિન
14વિશ્વ ડાયાબિટીસ દિન//વિશ્વ મધુપ્રમેહ દિવસ
15જનજાતિ ગૌરવ દિવસ / આદિવાસી ગૌરવ દિવસ
16રાષ્ટ્રીય પ્રેસ દિવસ // રાષ્ટ્રીય પત્રકાર દિવસ
16આંતરરાષ્ટ્રીય સહિષ્ણુતા દિવસ
16ઓડિટ  દિવસ
19શ્રીમતી ઈન્દીરાગાંધી જન્મજયંતિ
19વિશ્વ શૌચાલય દિવસ
19Intarnationl Men’s Day
20વિશ્વ બાળ દિવસ // વિશ્વ બાળ અધિકાર દિવસ
21વિશ્વ ટીવી દિવસ
21વિશ્વ મત્સ્યપાલન દિવસ
25આંતરરાષ્ટ્રીય મહિલા હિંસા નિવારણ દિવસ
26રાષ્ટ્રીય બંધારણ દિવસ
26વિશ્વ માલધારી દિવસ
26વિશ્વ દૂધ દિવસ             
30કેમિકલ યુદ્ધનો ભોગ બનેલા લોકોની સ્મૃતિ માટેનો દિવસ


ડિસેમ્બર મહિનાના મહત્વના દિવસો

 તારીખ દિવસો
01વિશ્વ એઇડ્સ દિવસ
01BSF સ્થાપના દિવસ
02ગુલામી નાબુદી માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ
02રાષ્ટ્રીય પ્રદૂષણ નિવારણ દિવસ
02વિશ્વ કમ્પ્યુટર સાક્ષરતા દિવસ
03વિશ્વ વિકલાંગ દિવસ
04રાષ્ટ્રીય નૌસેના દિવસ
05વિશ્વ મુદ્રા દિન
05આર્થિક અને સામાજિક વિકાસ માટે આંતરાષ્ટ્રીય સ્વયમ સેવક દિવસ
06નાગરિક સુરક્ષા દિન
06મહાપરીનિર્વાણ દિવસ
06ડો. બાબાસાહેબ આંબેડકર પુણ્યતિથિ
07સશસ્ત્ર સેના ધ્વજ દિન
07આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન દિવસ
08સબમરીન દિવસ
09આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિન
10માનવ અધિકાર દિન
11આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ
12આંતરરાષ્ટ્રીય યુનિવર્સલ હેલ્થ કવરેજ દિવસ
12આંતરરાષ્ટ્રીય તટસ્થતા દિવસ
14રાષ્ટ્રીય સંરક્ષણ ઉર્જા દિન
14વિશ્વ વાનર દિવસ
15સરદાર વલ્લભભાઈ પટેલ પુણ્યતિથિ દિન
16વિજય દિવસ
18આંતરરાષ્ટ્રીય પ્રવાસી દિવસ
18વિશ્વ લઘુમતી અધિકાર દિવસ
19ગોવા મુક્તિ દિન
20આંતરરાષ્ટ્રીય માનવ એકતા દિવસ
22રાષ્ટ્રીય ગણિત દિવસ
23કિશાન દિવસ
24રાષ્ટ્રીય ગ્રાહક દિન
25સુશાસન દિવસ
26વીર બાળ દિવસ
27આંતરરાષ્ટ્રીય મહામારી સજ્જતા દિવસ
MahitiGujarat હોમ પેજઅહી ક્લિક કરો
Gk ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવાઅહી ક્લિક કરો

લેખન સંપાદન : MahitiGujarat.net ટીમ ગુજરાતનું પ્રાઇવેટ એજ્યુકેશન અને ન્યૂઝ ઇન્ફોર્મેશન પોર્ટલ છે. આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી આપતુ નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમોથી એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.

Leave a Comment

વોટ્સએપ ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો