RPF Recruitment 2024: રેલવે પ્રોટેક્શન ફોર્સમાં 10 પાસ તથા અન્ય માટે 4660+ જગ્યાઓ પર સરકારી નોકરીનો મોકો આવી ચુક્યો છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે જરૂરી તારીખો, પદો ના નામ, જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત, પોસ્ટ અનુસાર પગારધોરણ, ખાલી જગ્યાઓની સંખ્યા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળશે.
. RPF કોન્સ્ટેબલ નોટિફિકેશન 2024 અને RPF સબ-ઇન્સ્પેક્ટર (SI) નોટિફિકેશન 26 ફેબ્રુઆરી 2024ના રોજ બહાર પાડવામાં આવ્યું છે. લાયક ઉમેદવારો RRBની વેબસાઇટ પરથી રેલવે પ્રોટેક્શન ફોર્સ અને રેલવે પ્રોટેક્શન સ્પેશિયલ ફોર્સ માટે ઑનલાઇન અરજી કરી શકે છે.
RPF Recruitment 2024
સંસ્થા નુ નામ | રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) |
પોસ્ટનું નામ | કોન્સ્ટેબલ/સબ ઈન્સ્પેક્ટર |
ખાલી જગ્યાની સંખ્યા | 4660 |
એપ્લિકેશન મોડ | ઓનલાઈન |
જોબ સ્થાન | સમગ્ર ભારત |
અરજી કરવાની છેલ્લી તારીખ | 14/05/2024 |
સત્તાવાર વેબસાઇટ | rpf.indianrailways.gov.in |
ખાલી જગ્યા
રેલવે સુરક્ષા દળ દ્વારા કુલ 4660 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે. જેમાં કોન્સ્ટેબલની 4208 તથા સબ-ઇન્સ્પેકટરની 452 જગ્યાઓ ખાલી છે.
શેક્ષણિક લાયકાત
મિત્રો, RPF ની આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી શેક્ષણિક લાયકાત કોન્સ્ટેબલ માટે ધોરણ-10 પાસ તથા સબ-ઇન્સ્પેકટર માટે કોઈપણ સ્નાતક પાસ જરૂરી છે. લાયકાત સંબંધિત વધુ માહિતી માટે જાહેરાતનો અભ્યાસ અવશ્ય કરવો.
ઉંમર મર્યાદા
આ ભરતી માટેની વય મર્યાદા કોન્સ્ટેબલ માટે 18-28 વર્ષ અને સબ-ઇન્સ્પેક્ટર માટે 20-28 છે. વય મર્યાદાની ગણતરી માટે નિર્ણાયક તારીખ 1.7.2024 છે. સરકારના નિયમો મુજબ ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે.
પગારધોરણ
પોસ્ટનું નામ | પગારધોરણ |
કોન્સ્ટેબલ | રૂપિયા 21,700 |
સબ-ઇન્સ્પેકટર | રૂપિયા 35,400 |
અરજી ફી
જનરલ/ઓબીસી | રૂ. 500/- |
SC/ST/EWS/સ્ત્રી/ESM | રૂ. 500/- |
પસંદગી પ્રક્રિયા
RPF ની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી લેખિત કસોટી તથા શારીરિક કસોટી દ્વારા કરવામાં આવશે.
RPF ભરતી ઓનલાઇન અરજી કરો
RPF હેઠળ SI અથવા કોન્સ્ટેબલ માટે ઓનલાઈન અરજી કરવા માટે, તમારે નીચેની પગલાવાર સૂચનાઓમાંથી પસાર થવું પડશે.
- સત્તાવાર વેબસાઇટ RPF પર નેવિગેટ કરો, જે https://rpf.indianrailways.gov.in/ પર ઍક્સેસિબલ છે.
- ‘ઑનલાઈન અરજી કરો – કોન્સ્ટેબલ/એસઆઈ 2024 ની ભરતી’ વાંચતો વિકલ્પ શોધો અને તેના પર ટેપ કરો.
- જરૂરી દસ્તાવેજો સાથે મૂળભૂત અને શૈક્ષણિક લાયકાતની વિગતો અને ફોટોગ્રાફ્સ અને સહીઓ દાખલ કરો.
- પ્રદાન કરેલ ચુકવણી પદ્ધતિનો ઉપયોગ કરીને ₹500 અથવા ₹250 ની અરજી ફી ચૂકવો અને અરજી ફોર્મ સબમિટ કરો.
મહત્વપૂર્ણ તારીખો
- ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ: 15/04/2024
- અરજી કરવાની છેલ્લી તારીખ: 14/05/2024
મહત્વપૂર્ણ લિંક
જાહેરાત માટે | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટ માટે | અહીં ક્લિક કરો |