ધોરણ 10 12 પૂરક પરીક્ષા ટાઈમ ટેબલ 2023 જાહેર (Gseb Purak Pariksha Time Table): ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ 10 અને ધોરણ 12 પૂરક પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર કરી દેવામાં આવ્યું છે. પરીક્ષા કાર્યક્રમ મુજબ ધોરણ 10 અને 12ની પરીક્ષા તારીખ 10-07-2023થી તારીખ 14-07-2023 દરમિયાન લેવાશે.
ધોરણ 10 12 પૂરક પરીક્ષા ટાઈમ ટેબલ 2023 જાહેર (Gseb Purak Pariksha Time Table)
બોર્ડનું નામ | ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક બોર્ડ ગાંધીનગર |
પોસ્ટ | ધોરણ 10 પૂરક પરીક્ષા ટાઈમ ટેબલ 2023 ધોરણ 12 પૂરક પરીક્ષા ટાઈમ ટેબલ 2023 |
પરીક્ષા તારીખ | 10-07-2023 થી 14-07-2023 |
શૈક્ષણીક વર્ષ | 2023 |
સત્તાવાર વેબસાઈટ | http://gseb.org |
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની યાદી જણાવે છે કે ધોરણ-10, સંસ્કૃત પ્રથમા અને ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ તથા સામાન્ય પ્રવાહ, ઉ. ઉ. બુનિયાદી પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, સંસ્કૃત મધ્યમાના અનુત્તીર્ણ અને પરીક્ષામાં બેસવાની પાત્રતા ધરાવતાં ઉમેદવારોની પૂરક પરીક્ષા જુલાઈ માં યોજાશે.આ પરીક્ષાનો કાર્યક્રમ બોર્ડની વેબસાઇટ www.gseb.org ઉપર મુકવામાં આવેલ છે. જેની વાલીઓએ, વિદ્યાર્થીઓએ તથા શાળાના આચાર્યશ્રીઓએ નોંધ લેવી.
ધોરણ 10 પૂરક પરીક્ષા ટાઈમ ટેબલ 2023
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 બોર્ડની પૂરક પરીક્ષા ટાઈમ ટેબલ 2023 જાહેર કરવામાં આવ્યો છે. જે 10-07-2023ના રોજ શરૂ થશે અને 14-07-2023ના રોજ પૂર્ણ થશે. ધોરણ 10 પૂરક પરીક્ષા ટાઈમ ટેબલ કેવી રીતે ડાઉનલોડ કરવું તેની માહિતી નીચે મુજબ આપેલ છે.
ધોરણ 12 પૂરક પરીક્ષા ટાઈમ ટેબલ 2023
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 બોર્ડની પૂરક પરીક્ષા ટાઈમ ટેબલ 2023 જાહેર કરવામાં આવ્યો છે. જે 10-07-2023ના રોજ શરૂ થશે અને 13-07-2023ના રોજ પૂર્ણ થશે. ધોરણ 12 પૂરક પરીક્ષા ટાઈમ ટેબલ કેવી રીતે ડાઉનલોડ કરવું તેની માહિતી નીચે મુજબ આપેલ છે.
આ રીતે ડાઉનલોડ કરો ધોરણ 10 અને ધોરણ 12 પૂરક પરીક્ષાનું ટાઈમટેબલ 2023
- સૌપ્રથમ Gseb સત્તાવાર વેબસાઇટ gsebeservice.comની મુલાકાત લો.
- ત્યારબાદ પછી બોર્ડની જાહેરાત પુરક પરીક્ષા જુલાઈ -2023નો કાર્યક્રમ લિંક પર ક્લિક કરો.
- પછી તમે સ્ક્રીન પર ધોરણ 10 અને ધોરણ 12 પૂરક પરીક્ષા ટાઈમ ટેબલ જોઈ શકશો.
- ત્યારબાદ ટાઈમ ટેબલ PDF ડાઉનલોડ કરી લો.
અગત્યની લીંક
પૂરક પરીક્ષા ટાઈમ ટેબલ જોવા | અહી ક્લિક કરો |
MahitiGujarat હોમ પેજ | અહી ક્લિક કરો |