Gujarati Samaj List 2023: ગુજરાતી સમાજ નુ લીસ્ટ, વાજબી ભાવે રહેવા જમવાની સુવિધા

Gujarati Samaj List: દિવાળી વેકેશન અને ઉનાળાની રજા મા લોકો ફરવા નીકળી પડતા હોય છે. પ્રવાસન સ્થળોએ કા તો સારી હોટેલ મા બુકીંગ નથી મળતુ અથવા ખુબ જ મોંઘું પડે છે અને રૂમ ભાડાના ઊંચા અભાવ આપવા પડે છે. અહિં સમગ્ર ભારતમા આવેલા Gujarati samaj List નુ લીસ્ટ આપેલ છે. જેમા ક્યાય ફરવા જાઓ તો ખુબ જ વાજબી ભાવે રહેવા અને જમવાની સુવિધા મળી રહે છે.

ગુજરાતી સમાજ નુ લીસ્ટ: અન્ય રાજયમા બહાર ફરવા જઈએ એટલે સૌથી મોટી સમસ્યા આપણને રહેવાની અને ખાસ કરીને જમવાની થાય છે, કારણ કે બહારના પ્રવાસન સ્થળોએ રહેવા અને જમવાનું ખુબજ મોંઘુ પડે છે અને પુરા પૈસા દેતા પણ જો સારી સારી વ્યવસ્થા મળતી નથી.

Gujarati Samaj List ગુજરાતી સમાજ નુ લીસ્ટ, વાજબી ભાવે રહેવા જમવાની સુવિધા
Gujarati Samaj List ગુજરાતી સમાજ નુ લીસ્ટ, વાજબી ભાવે રહેવા જમવાની સુવિધા

Gujarati Samaj List: ગુજરાતી સમાજ નુ લીસ્ટ

એવું કહેવાય છે કે ”જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત” આ વાત ને યથાર્થ ઠેરવતા આપણા ગુજરાતી લોકોએ સમગ્ર ભારત દેશમાં વિવિધ (All India Gujarati Samaj) Gujarati Samaj List 2023 જગ્યાએ ગુજરાતી સમાજોનું નિર્માણ કર્યું છે. જ્યાં ગુજરાતી લોકો ને સારું રહેવાનું અને સારું જમવાનું મળી રહે. અને એ પણ ખુબજ વાજબી કિંમતમા.

એમા પણ અન્ય રાજયમા બહાર ફરવા માટે ગયા હોઈએ ત્યારે આપણને આપણું ગુજરાતી જમવાનું ખુબજ ઇચ્છા થતી હોય છે. તમને અન્ય રાજયોમા ઘણા રેસ્ટ્રોરન્ટ મળી જશે જ્યાં ગુજરાતી જમવાનું મળતું હોય પરંતુ તેમાં આપણો સ્વાદ ન મળે આથી જ આપણા ગુજરાતી લોકોએ આ બધીજ બાબતોને ધ્યાનમા રાખીને આખા ભારત દેશમાં ગુજરાતી સમાજ (All India Gujarati Samaj) બનાવવામા આવ્યા છે જ્યાં તમને સારું ગુજરાતી જમવાનું અને સાથે રહેવાની પણ સુવિધા ખુબ જ વાજબી ભાવે મળી જશે.

All India Gujarati Samaj List PDF

આ ગુજરાતી સમાજ ભારતમાં દિલ્લી, મુંબઈ, ગોવા, ઉટી, કેરળ, પુણે, વગેરે શહેરોમા આવેલા છે. જેનું તમે ઘરે બેઠા ઓનલાઇન અને ઓફલાઈન ફોન કરીને પણ બુકીંગ કરવી શકો છો.

નીચે ભારત માં આવેલા ગુજરાતી સમાજના ફોન નંબર અને સરનામાં ની pdf આપેલી છે ડાઉનલોડ કરીને સમગ્ર ભારતના ગુજરાતી સમાજનુ લીસ્ટ અને ફોન નંબર મેળવી શકો છો.

Gujarati Samaj List Mobile App

  • આ ગુજરાતી સમાજ યાદી એપ્લિકેશન ભારતના ગુજરાતી સમાજની વિગતો મેળવવા માટે છે.
  • ગુજરાતી સમાજ યાદી એપ્લિકેશન એ ગુજરાતી લોકોને ભારતના વિવિધ રાજ્યોમાં ગુજરાતી સમાજ જ્યા રહેવાની અને જમવાની સગવડ વાજબી ભાવે મળી રહે છે.
  • સામાન્ય રીતે, ઉદ્યોગપતિઓ અને પ્રવાસીઓ સમગ્ર ભારતમાં વિવિધ રાજ્યોમાં ફરતા હોય છે. આ એપ તેમને ગુજરાતના વિવિધ રાજ્યોમાં ગુજરાતી સમાજને શોધવામાં મદદ કરશે.

સમાજની વિગતોમાં સમાજનું નામ અને શહેર, સરનામું, ફોન નંબર, સંપર્ક વ્યક્તિ વગેરેનો સમાવેશ થાય છે

ભારતમા આવેલા આ વિવિધ ગુજરાતી સમાજથી બહાર ક્યાય ફરવા ગયા હોય તો વાજબી ભાવે રહેવા અને જમવાની સગવડ મળી જાય છે.

અગત્યની લિંક

Gujarati samaj List Pdf અહીં ક્લિક કરો
Gujarati samaj List Mobile App અહીં ક્લિક કરો

Leave a Comment

વોટ્સએપ ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો