Janm Pramanpatra Download: જન્મ પ્રમાણપત્ર ડાઉનલોડ કરો ઓનલાઇન

Janm Pramanpatra Download: હવે ઘરે બેઠા તમારો જન્મનું પ્રમાણપત્ર ઓનલાઇન ડાઉનલોડ કરી શકો છો. ગુજરાત સરકાર દ્વારા જન્મ પ્રમાણપત્ર ઓનલાઈન ડાઉનલોડ કરવા માટે eOlakh પોર્ટલ શરૂ કર્યું છે. કોઈપણ ગુજરાતનો નાગરિક આ પોર્ટલ દ્વારા જન્મ પ્રમાણપત્ર માટે ઑનલાઇન અરજી કરી શકે છે.

જન્મ પ્રમાણપત્ર: જન્મની નોંધણીએ બાળકનો હક્ક છે અને તેની ઓળખ સ્થપવા માટેનું પ્રથમ પગલું છે. જન્મ અને મરણ નોંધણી અધિનિયમ, 1969 હેઠળ રજીસ્ટ્રારને દરેક જન્મ અને મરણની જાણ કરવી ફરજીયાત છે.

આ લેખમાં આપણે જાણીશું કે જન્મ નું પ્રમાણપત્ર ડાઉનલોડ કેવી રીતે કરવું , કોણ ડાઉનલોડ કરી શકે, તેના માટે કયા ડોકયુમેંટ ની જરૂર પડે.

Janm Pramanpatra Download: જન્મ પ્રમાણપત્ર ડાઉનલોડ કરો ઓનલાઇન
Janm Pramanpatra Download: જન્મ પ્રમાણપત્ર ડાઉનલોડ કરો ઓનલાઇન

Janm Pramanpatra Download: જન્મ પ્રમાણપત્ર ડાઉનલોડ

પોસ્ટ નામJanm Pramanpatra Download (જન્મ પ્રમાણપત્ર ડાઉનલો કેવી રીતે કરવું)
વિભાગઆરોગ્ય અને કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર
રાજ્ય ગુજરાત
સત્તાવાર વેબસાઈટeolakh.gujarat.gov.in

ગુજરાતમાં જન્મનું પ્રમાણપત્ર ઓનલાઈન ડાઉનલોડ કરો (Janam Praman Patra Download)

આજકાલ તમામ સરકારી સેવાઓનો ઉપયોગ કરવો સરળ છે અને કોઈપણ ઓફિસની મુલાકાત લીધા વિના, કારણ કે બધી સેવાઓ ઓનલાઈન કાર્ય કરે છે, તમે મૂળભૂત ઈન્ટરનેટનો ઉપયોગ કરીને જાણો છો અને પછી બધી સરકારી સેવાઓનો ઉપયોગ કરવો સરળ છે. આ પ્રમાણપત્રને કોઈપણ હસ્તાક્ષરની જરૂર નથી. ગુજરાતમાં દરેક જગ્યાએ તેને મંજૂરી છે.

ઓનલાઈન જન્મ પ્રમાણપત્ર ડાઉનલોડ કરો (Gujarat Birth Certificate Online)

જન્મની ઓનલાઇન નોંધણી માટે (ઈ ઓળખ) એપ્લીકેશન, નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર, ગુજરાત રાજ્ય દ્વારા ગુજરાત સરકારના આરોગ્ય અને કલ્યાણ વિભાગ માટે વિકસાવવામાં આવી છે. આ એપ્લિકેશનમાં કોઈપણ સમસ્યા હોય અથવા એપ્લિકેશન સંબંધિત સૂચનો હોય તો નાયબ રજીસ્ટ્રારશ્રી (જન્મ-મરણ) અને અધિક નિયામકશ્રી (આંકડા), બ્લોક 5/3, ડૉ. જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર -382010નો સંપર્ક સાધવા વિનંતી છે. વધુમાં, જીલ્લાકક્ષાના પ્રશ્નોના માર્ગદર્શન માટે સબંધિત જીલ્લા પંચાયત ખાતે ફરજ બજાવતા જીલ્લા રજીસ્ટ્રારશ્રી (જન્મ-મરણ) અને મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રીનો સંપર્ક સાધવા વિનંતી છે.

જન્મ પ્રમાણપત્ર Pdf કેવી રીતે ડાઉનલોડ કરવી (Janm Pramanpatra Pdf)

જો તમારું જન્મ પ્રમાણપત્ર અથવા તમારું બાળકનું જન્મ પ્રમાણપત્ર ખોવાઈ જાય તો તમે ગુજરાતમાં નવું પ્રમાણપત્ર અરજી કરી શકો છો, અથવા તમે જન્મ તારીખ નો દાખલો pdf સ્વરૂપે ઓનલાઇન ડાઉનલોડ પણ કરી શકો છે. જેની માહિતી નીચે મુજબ આપેલી છે.

જન્મ નું પ્રમાણપત્ર ડાઉનલોડ કરવા જરૂરી વિગતો

જે લોકોએ જન્મ નોંધણી કરાવેલી હશે તે જ લોકો જન્મનું પ્રમાણપત્ર ઓનલાઈન ડાઉનલોડ કરી શકે છે. જરૂરી વિગતો નીચે મુજબ છે.

  • જન્મ ની નોંધણી કરતી વખતે જે મોબાઈલ નંબર આપેલો હોય તે
  • એપ્લિકેશન નંબર
  • બાળકની જન્મ તારીખ

જન્મ નું પ્રમાણપત્ર ઓનલાઈન ડાઉનલોડ કેવી રીતે કરવું? (How To Download Janam Praman Patra)

જન્મ દાખલો ઓનલાઈન ડાઉનલોડ કેવી રીતે કરવો તેના સ્ટેપ નીચે મુબજ આપેલા છે.

સ્ટેપ 1: સૌપ્રથમ ગુજરાત સરકારની સત્તાવાર વેબસાઈટ eolakh.gujarat.gov.in/ પર જાઓ.

સ્ટેપ 2: ત્યારબાદ તમારી સામે ડાઉનલોડ સર્ટીફીકેટ (Download Certificate) નામનું એક બટન જોવા મળશે પર ક્લિક કરો.

સ્ટેપ 3: હવે નવું પેજ ખુલશે અને નીચે સ્ક્રોલ કરો, હવે ડાઉનલોડ સર્ટીફીકેટમાં તમારી વિગતો દાખલ કરો જેમ કે એપ્લિકેશન નંબર અથવા મોબાઇલ નંબર અને વર્ષ. જો તમને એપ્લિકેશન નંબર નથી ખબર તો મોબાઈલ નંબરનો વિકલ્પ પસંદ કરો.

સ્ટેપ 4: ત્યારબાદ સર્ચ ડેટા બટન પર ક્લિક કરો.

તમારું જન્મ પ્રમાણપત્ર PDF ફાઈલ ડાઉનલોડ કરી લ્યો ભવિષ્યના ઉપયોગ માટે.

અગત્યની લિંક

સતાવર વેબસાઇટઅહીં ક્લિક કરો

આ પણ વાંચો: ઈ-શ્રમ કાર્ડ રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું?

FAQ – જન્મ પ્રમાણપત્ર માટે વારંવાર પૂછાતા પ્રશ્નો

1. જન્મ પ્રમાણપત્ર ડાઉનલોડ કરવાની વેબસાઈટ કઈ છે?

સત્તાવાર વેબસાઇટ eolakh.gujarat.gov.in

2. eolakha વેબસાઈટ પરથી કઈ સેવા મળશે?

– જન્મ / મરણ પ્રમાણપત્રની બધી સેવા ઓનલાઇન મેળવી શકાઈ છે.

Leave a Comment

વોટ્સએપ ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો