ગુજરાતમાં ભારે પવન, કરા, વરસાદ થશે. અંબાલાલ પટેલની આગાહી…

અંબાલાલ પટેલની આગાહી : હાલ રાજ્યમાં ઠંડા પવન ફંકાવવાનું જોર ઘટ્યું છે. ગુજરાતમાં આગામી પાંચ દિવસ હવામાન સૂકું રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. તો બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરા, ભારે પવન સાથે માવઠાની પણ આગાહી કરી છે. આ સાથે તેમણે કડકડતી ઠંડીની પણ આગાહી કરી છે. તો આજે આપણે અંબાલાલ પટેલની કડકડતી ઠંડી અને માવઠા અંગેની આગાહી અંગે જાણીએ.

અંબાલાલ પટેલે ગુજરાતના હવામાન અંગે આગાહી કરતા જણાવ્યુ છે કે, અરબ સાગરના ભેજના કારણે 11થી 12 ડિસેમ્બરના રોજ મજબૂત વેસ્ટન ડિસ્ટ્રર્બન્સ આવશે. ગુજરાતમાં 12થી 14 ડિસેમ્બરના રોજ ભારે પવન સાથે કરા અને માવઠું થવાની શક્યતા છે. બંગાળના ઉપસાગર અને અરબ સાગરના ભેજની અસર ગુજરાતના ભાગોમાં થશે અને ધુમ્મસ પણ આવશે. ગુજરાતમાં પણ તેની વહેલી સવારે અસર જોવા મળશે. હવે ધીમે ધીમે ઠંડીનુ પ્રમાણ વધશે. ઉતર ભારતના પવનની અસર ગુજરાત સુધી થશે.

જાણો અંબાલાલ પટેલે ગુજરાતના હવામાન અંગે શું કહ્યું,

અંબાલાલ પટેલે ગુજરાતના હવામાન અંગે આગાહી કરતા જણાવ્યુ છે કે, અરબ સાગરના ભેજના કારણે 11થી 12 ડિસેમ્બરના રોજ મજબૂત વેસ્ટન ડિસ્ટ્રર્બન્સ આવશે. ગુજરાતમાં 12થી 14 ડિસેમ્બરના રોજ ભારે પવન સાથે કરા અને માવઠું થવાની શક્યતા છે. બંગાળના ઉપસાગર અને અરબ સાગરના ભેજની અસર ગુજરાતના ભાગોમાં થશે અને ધુમ્મસ પણ આવશે. ગુજરાતમાં પણ તેની વહેલી સવારે અસર જોવા મળશે. હવે ધીમે ધીમે ઠંડીનુ પ્રમાણ વધશે. ઉતર ભારતના પવનની અસર ગુજરાત સુધી થશે.

હવામાન નિષ્ણાતે કમોસમી વરસાદ અંગે મોટી આગાહી કરતા જણાવ્યુ છે કે, ડિસેમ્બર માસમાં માવઠાનો રહેશે. આ સમયગાળામાં અનેક પશ્ચિમિ વિક્ષેપોના કારણે અવારનવાર માવઠા થવાની સંભાવના છે. બંગાળના ઉપસાગરમાં સક્રિય વાવાઝોડું તબાહી કરશે અને તે બાદ તેના કારણે ગુજરાતના હવામાનમાં બદલાવ આવશે. અમુક ભાગોમાં હળવો વરસાદ થવાની શક્યતા છે.

ડિસેમ્બર માસમાં માવઠું

ખેડૂતો માટે સારી આગાહી કરતા તેમણે જણાવ્યુ છે કે, ડિસેમ્બર માસમાં ઠંડી વધતા કૃષિ પાકોને ફાયદો થશે અને રવિ પાક જેવા કે ઘંઉ, રાયડાને પણ ફાયદો થશે.

ડિસેમ્બર માસમાં ગાત્રો થીજવતી ઠંડી અંગેની આગાહી કરતા તેમણે જણાવ્યુ છે કે, ઉતર ભારતમાં ભારે હિમ વર્ષા થશે આ સાથે ગુજરાતમાં માવઠું થવાની શક્યતા રહેશે. હવે એક પછી એક સિસ્ટમ બનતી રહેશે. તેના કારણે દેશ સહિત ગુજરાતના હવામાનને પ્રભાવિત કરશે. પ્રશાંત મહાસગર અને દક્ષિણ ચીનના સક્રિય થતા વાવાઝોડાના અંશ બંગાળના ઉપસાગરમાં આવ્યા કરશે. જેના કારણે મિચોંગ બાદ પણ કેટલાક વાવાઝોડા આવવાની શક્યતા છે. સાત ડિસેમ્બરથી ઠંડા પવનોની અસર વર્તાશે આ સાથે ગુજરાતમાં 22થી 23 ડિસેમ્બરના ગાત્રો થીજવતી ઠંડી પડશે.એ

ગુજરાતમાં 22થી 23 ડિસેમ્બરના ગાત્રો થીજવતી ઠંડી પડશે

ડિસેમ્બર માસમાં ગાત્રો થીજવતી ઠંડી અંગેની આગાહી કરતા તેમણે જણાવ્યુ છે કે, ઉતર ભારતમાં ભારે હિમ વર્ષા થશે આ સાથે ગુજરાતમાં માવઠું થવાની શક્યતા રહેશે. હવે એક પછી એક સિસ્ટમ બનતી રહેશે. તેના કારણે દેશ સહિત ગુજરાતના હવામાનને પ્રભાવિત કરશે. પ્રશાંત મહાસગર અને દક્ષિણ ચીનના સક્રિય થતા વાવાઝોડાના અંશ બંગાળના ઉપસાગરમાં આવ્યા કરશે. જેના કારણે મિચોંગ બાદ પણ કેટલાક વાવાઝોડા આવવાની શક્યતા છે. સાત ડિસેમ્બરથી ઠંડા પવનોની અસર વર્તાશે આ સાથે ગુજરાતમાં 22થી 23 ડિસેમ્બરના ગાત્રો થીજવતી ઠંડી પડશે.એ

Leave a Comment

વોટ્સએપ ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો