Gujarat Monsoon News: અંબાલાલ પટેલની મોટી આગાહી , ગુજરાતમાં આ તારીખથી શરૂ થશે ચોમાસુ
Gujarat Monsoon News: હાલ તો આપણાં દેશમાં અને ગુજરાતમાં ઉનાળાની ઋતુ ચાલી રહી છે. અને ભયંકર ગરમી પડી રહી છે. અનેક વિસ્તારોમાં તાપમાન 45 ડિગ્રીથી ઉપર જઈ રહ્યું છે. ત્યારે આ ગરમી ની વચ્ચે એકાએક વાતાવરણમાં પલટો આવ્યો છે. તા. 29 મે ના રોજ વાતાવરણમાં વાદળાં છવાઈ ગયા હતા. અને ગુજરાતમાં ક્યાક ક્યાંક વરસાદી ઝાપટાં … Read more