Bharat Ratna Award Winners List: ભારત રત્ન પુરસ્કારના વિજેતા,ભારત રત્ન એવોર્ડ Pdf

Bharat Ratna Award Winners List: આ લેખમાં આપણે જાણીશું ભારત રત્ન વિશે તમામ માહિતી. ભારત રત્ન ની શરૂઆત ક્યારથી થઇ કોને કોને મળેલ છે. પ્રશમ કોને આપવામાં આવ્યો હતો. આ ઉપરાત ભારત રત્ન વિશે અમુક ફેક્ટસ જાણીશું.

About Bharat Ratna Award: ભારત રત્ન વિશે માહિતી

ભારત રત્ન એ ભારત દેશનો સર્વોચ્ચ નાગરિક સન્માન પુરસ્કાર છે. આ પુરસ્કાર રાષ્ટ્રની સેવા બદલ એનાયત કરવામાં આવે છે. આ સેવાઓમાં કલા, સાહિત્ય, વિજ્ઞાન અથવા સાર્વજનિક ક્ષેત્રે આપેલી સેવાઓનો સમાવેશ થાય છે.

શરૂઆત 1954
વર્ણનપીપળાનાં પાન પર સૂર્ય તથા દેવનાગરી લીપીમાં ભારત રત્ન (भारत रत्न) લખેલું હોય છે.
પ્રથમ વિજેતાડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન
સી. રાજગોપાલાચારી
સી. વી. રામન
Bharat Ratna Award Winners List: ભારત રત્ન પુરસ્કારના વિજેતા,ભારત રત્ન એવોર્ડ Pdf
Bharat Ratna Award Winners List: ભારત રત્ન પુરસ્કારના વિજેતા,ભારત રત્ન એવોર્ડ Pdf

Bharat Ratna Award Winners List: ભારત રત્ન પુરસ્કારના વિજેતાની યાદી

વર્ષવિજેતાપરિચય
1954ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનભારતના બીજા રાષ્ટ્રપતિ, પ્રથમ ઉપરાષ્ટ્રપતિ
1954સી. રાજગોપાલાચારીભારતના છેલ્લા ગવર્નર જનરલ
1954સી. વી. રામનભૌતિકશાસ્ત્રી, નોબેલ પારિતોષિક વિજેતા
1955ભગવાન દાસસ્વાતંત્ર્ય સેનાની
1955એમ.વિશ્વેસવરીયાસિવિલ એન્જીનિયર, ભાખરા નાગલ બંધના નિર્માતા,
1955જવાહરલાલ નેહરુભારતના પ્રથમ વડાપ્રધાન
1957ગોવિંદ વલ્લભ પંતઉત્તર પ્રદેશના પ્રથમ મુખ્યમંત્રી.
1958ધોન્ડો કેશવ કર્વેશિક્ષણશાસ્ત્રી, સમાજ સુધારક.
1961ડો.બિધાન ચંદ્ર રોયડોક્ટર, પશ્ચિમ બંગાળના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી
1961પુરુષોત્તમદાસ ટંડનસ્વાતંત્ર્ય સેનાની, શિક્ષણશાસ્ત્રી.
1962રાજેન્દ્ર પ્રસાદભારતના પ્રથમ રાષ્ટ્રપતિ
1963ડૉ. ઝાકીર હુસૈન ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ, જામીયા મિલિયાના સ્થાપક.
1963ડો.પી.વી.કાણે સંસ્કૃતના વિદ્વાન.
1966લાલ બહાદુર શાસ્ત્રીભારતના બીજા વડાપ્રધાન
1971ઈન્દિરા ગાંધીભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન.
1975ડો.વી.વી.ગીરી ભારતના પ્રથમ કાર્યકારી રાષ્ટ્રપતિ
1976કુમારસ્વામી કામરાજ નાદરતમિલનાડુના ત્રણ ટર્મના મુખ્યમંત્રી
1980મધર ટેરેસા સમાજસેવિકા, નોબૅલ વિજેતા
1983વિનોબા ભાવે ભૂદાન ચળવળનાં પ્રણેતા.
1987ખાન અબ્દુલગફાર ખાન સરહદનાં ગાંધી
1989એમ.જી.રામચંદ્રન ફિલ્મ અભિનેતા, તામિ નાડુના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી
1990ડૉ. ભીમરાવ રામજી આંબેડકરબંધારણ સભાના પ્રમુખ, ભારતના પ્રથમ કાયદા મંત્રી
1990નેલ્સન મંડેલા દક્ષિણ આફ્રિકાના ગાંધી
1991રાજીવ ગાંધીભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન.
1991સરદાર વલ્લભભાઈ પટેલભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન, લોખંડી પુરુષ
1991મોરારજી દેસાઈભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન.
1992અબુલ કલામ આઝાદભારતના પ્રથમ શિક્ષણમંત્રી
1992જે.આર.ડી.તાતામહાન ઉધોગપતિ.
1992સત્યજીત રે ફિલ્મ સર્જક, લેખક
1997ડો.એ.પી.જે.અબ્દુલ કલામવૈજ્ઞાનિક, ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ
1997ગુલઝારીલાલ નંદા ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન.
1997અરુણા અસફઅલી સ્વાતંત્ર્ય સેનાની
1998એમ.એસ.સુબ્બુલક્ષ્મી શાસ્ત્રીય ગાયિકા.
1998સી.એસ.સુબ્રહ્મણ્યમ્હરિયાળી ક્રાંતિના પ્રણેતા.
1998જયપ્રકાશ નારાયણ સ્વાતંત્ર્ય સેનાની, સમાજ સેવક.
1999પંડિત રવિ શંકરપ્રખ્યાત સિતાર વાદક.
1999અમર્ત્ય સેનઅર્થશાસ્ત્રી, નોબૅલ વિજેતા
1999ગોપીનાથ બોરદોલોઈસ્વાતંત્ર્ય સેનાની.
2001લતા મંગેશકરગાયિકા
2001ઉસ્તાદ બિસમિલ્લા ખાનશાસ્ત્રીય શરણાઇ વાદક
2009પંડિત ભીમસેન જોષીશાસ્ત્રીય ગાયક
2014સી. એન. આર. રાવવૈજ્ઞાનિક
2014સચિન તેન્ડુલકરક્રિકેટના ભગવાન તરીકે જાણીતા
2015મદન મોહન માલવીયશિક્ષણશાસ્ત્રી
2015અટલ બિહારી વાજપેયીભારતનાં ભૂતપૂર્વ વડા પ્રધાન
2019પ્રણવ મુખર્જીભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ
2019નાનાજી દેશમુખઆરએસએસ વિચારક
2019ભુપેન હજારિકામહાન ગાયક અને સંગીતકાર
આ પણ વાંચો: ગુજરાતના સાંસ્કૃતિક વન (વન મહોત્સવ) વિશે માહિતી

Important Facts About Bharat Ratna: ભારત રત્ન વિશે મહત્વપૂર્ણ તથ્યો

 • ભારત રત્ન એ ભારત સરકાર તરફથી આપવામાં આવતું સૌથી મોટું સન્‍માન છે. કોઈપણ એક ક્ષેત્રે ખુબ જ મોટું પ્રદાન કે ફાળો આપનાર વ્યક્તિને આ સન્‍માન આપવામાં આવે છે.
 • મેડલનો દેખાવ પીપળાના પાન જેવો હોય છે.
 • આ એવોર્ડ એક વર્ષમાં વધુમાં વધુ ત્રણ વ્યક્તિને આપવામાં આવે છે.
 • સૌપ્રથમ આ પુરસ્કાર ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણને આપવામાં આવ્યો હતો.
 • 1992માં નેતાજી સુભાષચંદ્ર બોઝને પુરસ્કાર આપવામાં આવ્યો હતો. પરંતુ તેમના મૃત્યુ સંબંધી વિવાદના કારણે ભારત સરકારે પુરસ્કાર પરત લઈ લીધો હતો.

જાણો ભારત રત્ન મેળવનાર ને મળતા લાભો

 • ભારતભરમાં વિમાનમાં ફરવા માટેની ફ્રી ફર્સ્ટકલાસ ફલાઈટ.
 • ફ્રી ફસ્ટ કલાસ ટ્રેનનો પ્રવાસ.
 • ભારતના વડાપ્રધાનની કક્ષાનું પેન્શન મળે.
 • સંસદની બેઠક અને કાર્યવાહી દરમિયાન હાજર રહી શકે.
 • જરૂર પડે તો Z કેટેગરીની સુરક્ષા મેળવી શકે.
 • પ્રજાસતાક દિવસે ખાસ મહેમાન બને છે.
 • વી.વી.આઈ.પી.ના બરાબર દરજ્જો મળે છે.
 • ભારત રત્ન મેળવનાર વ્યક્તિના સગાસંબંધી માંથી કોઈપણ એક વ્યક્તિને સરકારી નોકરી મળી શકે છે.

FAQ – ભારત રત્ન વિશે વારંવાર પુછાતા પ્રશ્નો

1.સૌ પ્રથમ ભારત રત્ન કોને મળ્યો હતો.

– ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન, સી. રાજગોપાલાચારી, સી. વી. રામન

2. ભારતરત્ન આપવાની શરૂઆક્યારથી કરાવામાાં આવી હતી?

– ઈ.સ. 1954

3. ભારતરત્ન ક્યાં ક્યા ક્ષેત્રોમાાં આપવામાાં આવે છે?

— સાવિત્ય, કલા, સમાજસેવા, રમત ગમત ક્ષેત્રોમાં યોગદાન બદલ

4. ભારતરત્ન ક્યાં દિવસે આપવામાાં આવે છે?

– 26 જાન્યુઆરી ના દિવસે

અગત્યની લિંક

ભારત રત્ન એવોર્ડ Pdfઅહી ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાવાઅહી ક્લિક કરો

લેખન સંપાદન : MahitiGujarat.net ટીમ ગુજરાતનું પ્રાઇવેટ એજ્યુકેશન અને ન્યૂઝ ઇન્ફોર્મેશન પોર્ટલ છે. આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી આપતુ નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમોથી એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.

Leave a Comment

વોટ્સએપ ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો