જાણવા જેવું જનરલ નોલેજ: વિવિધ ક્ષેત્રના પિતા (Fathers of Various Fields)

વિવિધ ક્ષેત્રના પિતા (Fathers of Various Fields): સ્પર્ધાત્મક પરીક્ષામાં ઘણી વિવિધ વખત ક્ષેત્રના પિતા વિશે પ્રશ્નો પૂછવામાં આવે છે જેમ કે ઇતિહાસના પિતા કોણ?, ભારતના ઇતિહાસના પિતા જેવા પ્રશ્નો પૂછાતા હોય છે. આવા જ પ્રશ્નોના જવાબ આ લેખમાં તમને મળી રહેશે.

જાણવા જેવું જનરલ નોલેજ: વિવિધ ક્ષેત્રના પિતા (Fathers of Various Fields)
જાણવા જેવું જનરલ નોલેજ: વિવિધ ક્ષેત્રના પિતા (Fathers of Various Fields)

કંઈક નવું જાણવા જેવું: વિવિધ ક્ષેત્રના પિતા (Fathers of Various Fields)

ઈન્ટરનેટના પિતાવિન્ટ સર્ફ
ઉત્કાંતિના પિતાચાર્લ્સ ડાર્વિન
આયુર્વેદના પિતાધન્વંતરી
સર્જરીના પિતાસુશ્રુત
ઈતિહાસના પિતાહેરોડોટ્સ
ભારતીય ઈતિહાસના પિતામેગાસ્થનીઝ
મનોવિજ્ઞાનના પિતાવિલ્હેમ વુન્ટ
આધુનિક મનોવિજ્ઞાનના પિતાસીગમંડ ફોઈડ
ભારતીય ઉદ્યોગના પિતામહજમશેદજી તાતા
ભારતીય અણુશક્તિના પિતામહડૉ.હોમીભાભા
ભારતીય શેરબજારના ભિષ્મ પિતામધીરુભાઈ અંબાણી
ગુજરાતી રંગભૂમિના પિતારણછોડભાઈ ઉદયરામ દવે
અંગ્રેજી કવિતાઓના પિતાજયોફી ચોસર
કાપડ ઉદ્યોગના પિતામહરણછોડલાલ છોટાલાલ
ગુજરાતમાં મિલ ઉદ્યોગના પિતાચિનુભાઈ માધવલાલ
સંસ્કૃત વ્યાકરણના પિતાપાણિની
ભારતીય બંધારણના પિતાબાબાસાહેબ આંબેડકર
ગુજરાતી સાહિત્યના ભિષ્મ પિતામહનરસિંહરાવ દિવેટિયા
ભારતીય ફિલ્મોના પિતાઘુડીરાજ ગોવિંદ ફાળકે (દાદાસાહેબ ફાળકે)
સ્થાનિક સ્વરાજ સંસ્થાના પિતાલોર્ડ રિપન
ભારતીય સંસદના પિતાગણેશ વાસુદેવ માવળંકર
ગરબાનો પિતાવલ્લભ મેવાડો
શ્વેતક્રાંતિના પિતાડૉ.વર્ગીસ કુરિયન
ભૂગોળના પિતાઈરસ્ટોસ્થનીઝ
રસાયણ વિજ્ઞાનના પિતાલેવાયસિયે
આખ્યાનના પિતાભાલણ
જીવ વિજ્ઞાનનો પિતાઅરસ્તુ
ભારતમાં આધુનિક લીલ વિઘાના પિતાપ્રો.આયંગર
જર્મનીની એકતાના પિતાહેલ્મટ કોહલ
ગુજરાતી ગઝલના પિતાબાલાશંકર કંથારિયા
 જાહેર વહીવટના પિતા વુડો વિલ્સન
ભારતીય અવકાશ વિજ્ઞાનના પિતાડો.વિક્રમભાઈ સારાભાઈ
નેફોલોજીના પિતાડો.કિરપાલ ચુંગ
ગુજરાતી સોનેટના પિતાબળવંતરાય ઠાકોર
પ્લાસ્ટિક સર્જરીના પિતાસર હેરોલ ગિલિસ
મોબાઈલ ફોનના પિતામાર્ટિન કૂપર
માનવતાના પિતાપેટ્રાર્ક
રસાયણ વિજ્ઞાનની માતામેરી અન્ને
ડોલનશૈલીના પિતાકવિ ન્હાનાલાલ
ભવાઈના પિતાઅસાઈત ઠાકર
ટેલિફોનના પિતાએલેકઝાન્ડર ગ્રેહામ બેલ
વેસ્ટર્ન મેડિસિનના પિતાહિપ્પોકેટ્સ
જીનેટિક્સના પિતાગ્રેગર મેન્ડેલ
ગુજરાતી ખંડકાવ્યના પિતામણિશંકર રત્નજી ભટ્ટ
કમ્યુટરના પિતાચાર્લ્સ બેબેજ
હરિત ક્રાંતિના પિતાનોર્મન બોરલોગ
ભારતીય હરિત ક્રાંતિના પિતાએમ. એસ.સ્વામીનાથ
ન્યૂક્લિયર ચેમિસ્ટ્રીના પિતાઓટો હાન
ઉર્દૂ ભાષાના પિતામૌલવી અબ્દુલ હક
અમેરિકન બંધારણના પિતાજેમ્સ મેડિસન
મોડર્ન ફિજિક્સના પિતાગેલિલિયો ગેલેલી
આધુનિક ખગોળશાસ્ત્રના પિતાનિકોલસ કોપરનિક્સ
અર્થશાસ્ત્રના પિતાએડમ સ્મિથ
ગણિતના પિતાઆર્કિમીડીઝ
આવર્ત કોષ્ટકના પિતામેન્ડેલીફ
ભારતીય રસાયણ વિજ્ઞાનના પિતાઆચાર્ય પ્રફુલચંદ્ર રાય
ન્યૂક્લિયર ફિઝિક્સના પિતાઅર્નેસ્ટ રુથરફોર્ડ
ભારતીય ન્યૂક્લિયર ફિજિક્સના પિતાહોમીભાભા
પાકિસ્તાનના પિતામોહમ્મદ અલી ઝીન્ના
મોડર્ન ઓલિમ્પિકના પિતાપીયરી ડી કોબુર્ટિન
ઈલેક્ટ્રનિક્સના પિતામાઈકલ ફરાડે
ઈકોલોજીના પિતાએલેકઝાન્ડર હમબોલ્ટ
ભારતીય ઈકોલોજીના પિતારામદેવ મિશ્રા
ભારતીય અર્થતંત્રના સુધારાના પિતાડૉ.મનમોહનસિંહ
ઈમેઈલના પિતારેમન્ડ ટોમલીન્સન
પ્રાણીશાસ્ત્ર (ઝુઓલોજી)ના પિતાએરિસ્ટોટલ
જૈવ વૈવિધ્ય (બાયોડાયવર્સિટી)ના પિતાઈઓ વિલ્સન
આધુનિક વિજ્ઞાનના પિતાગેલેલિયો
ભારતીય ગતિના પિતાઆર્યભટ્ટ
કોષ વિજ્ઞાનના પિતારોબર્ટ હૂક
ફાઈકોલોજીના પિતાહાર્વે
માનવ શરીર વિજ્ઞાનના પિતાક્લાઉડ બનૉડ
ઈન્ડિયન નેવી (ભારતીય નૌકાદળ)ના પિતાશિવાજી મહારાજ
શરીર રચના (એનાટોમી)ના પિતાએન્ડ્રીઆસ વેસેલિઅસ
માઈક્રોસ્કોપના પિતાએન્ટની લ્યુવનહોક
નંબરના પિતાપાયથાગોરસ
આધુનિક વનસ્પતિ શાસ્ત્રના પિતાલિનિયસ
વનસ્પતિશાસ્ત્ર (બોટની)ના પિતાથિયોફેસ્ટસ

અગત્યની લિંક

Gk ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવાઅહી ક્લિક કરો
અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાવાઅહી ક્લિક કરો

આ પણ વાંચો

Leave a Comment

વોટ્સએપ ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો