IPL Winners List From 2008 To 2023: IPL વિજેતાઓની યાદી, જાણો કયા વર્ષે કઈ ટીમ વિજેતા બની

IPL Winners List From 2008 To 2023: IPLમાં સૌથી વધારે મુંબઈ ઇન્ડિયન્સ 5 વખત ચેમ્પિયન બન્યું છે. આ વર્ષે 16મી સીઝન રમાઇ હતી જેમા ચેન્નાઇ સુપર કિંગ્સ એ ગુજરાત ટાઇટંસ ને ફાઇનલ મેચમાં હાર આપી ને પાંચમી વાર ચેમ્પિયન બન્યુ. IPL માં અત્યાર સુધી કઇ-કઇ ટીમ વિજેતા બની તેની માહિતી આ લેખ માં જાણીશું.

IPL વિજેતાઓની યાદી: IPLની પહેલી સિઝન માં રાજસ્થાન રોયલ્સ વિજેતા બની હતી. IPLની અત્યાર સુધી કુલ 16 સિઝન રમાય ગઈ છે. એમાથી 5 વાર મુંબઈ ઈન્ડિયન્સ અને 5 વાર ચેન્નાઈ સુપર કિંગ્સ વિજેતા બની છે. જયારે 2 વાર કોલકાતા નાઇટ રાઇડર્સ વિજેતા બની છે.

IPL Winners List From 2008 To 2023: IPL વિજેતાઓની યાદી

IPL (Indian Premier League) ભારતીય ક્રિકેટની સૌથી મોટી ટોર્નામેન્ટ છે. ભારત માં અને વિદેશના ખેલાડીઓને એકત્ર કરતી આ લીગ 2008થી આયોજિત થઇ રહી છે.

ઇપ્લા ની સ્થાપના 2008 માં થઇ હતી. જેમાં શરૂઆતમાં 8 ટીમ્સ ભાગ લે લીધો હતો. : મુંબઈ ઇંડિયન્સ, ચેન્નઈ સુપર કિંગ્સ, કોલકાતા નાઇટ રાઇડર્સ, રોયલ ચેલેંજર્સ બેંગલોર, દિલ્હી કેપિટલ્સ, રાજસ્થાન રોયલ્સ, પંજાબ કિંગ્સ XI પંજાબ અને સનરાઇઝર્સ હૈદરાબાદ. 2022 માં ગુજરાત ટાઇટંસ અને લખનવ સુપર જાયંટ્સ બે નવી ટીમનો સમાવેશ કરાયો હતો.

IPL Winners List: IPL વિજેતાઓની યાદી, જાણો કયા વર્ષે કઈ ટીમ વિજેતા બની
IPL Winners List: IPL વિજેતાઓની યાદી, જાણો કયા વર્ષે કઈ ટીમ વિજેતા બની

IPL Winners and Runners Up List: IPL વિજેતા ટીમ અને રનર-અપ વિજેતા યાદી

વર્ષવિજેતારનર-અપ
2008રાજસ્થાન રોયલ્સચેન્નઈ સુપર કિંગ્સ
2009ડેકન ચાર્જર્સરોયલ ચેલેંજર્સ બેંગલોર
2010ચેન્નઈ સુપર કિંગ્સમુંબઈ ઇંડિયન્સ
2011ચેન્નઈ સુપર કિંગ્સરોયલ ચેલેંજર્સ બેંગલોર
2012કોલકાતા નાઇટ રાઇડર્સચેન્નઈ સુપર કિંગ્સ
2013મુંબઈ ઇંડિયન્સચેન્નઈ સુપર કિંગ્સ
2014કોલકાતા નાઇટ રાઇડર્સકિંગ્સ XI પંજાબ
2015મુંબઈ ઇંડિયન્સચેન્નઈ સુપર કિંગ્સ
2016સનરાઇઝર્સ હૈદરાબાદરોયલ ચેલેંજર્સ બેંગલોર
2017મુંબઈ ઇંડિયન્સરાઇજસિંહ પુણે
2018ચેન્નઈ સુપર કિંગ્સસનરાઇઝર્સ હૈદરાબાદ
2019મુંબઈ ઇંડિયન્સચેન્નઈ સુપર કિંગ્સ
2020મુંબઈ ઇંડિયન્સદિલ્હી કેપિટલ્સ
2021ચેન્નઈ સુપર કિંગ્સકોલકાતા નાઇટ રાઇડર્સ
2022ગુજરાત ટાઇટન્સ રાજસ્થાન રોયલ્સ
2023ચેન્નઈ સુપર કિંગ્સગુજરાત ટાઇટન્સ 
MahitiGujarat હોમ પેજઅહી ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાવાઅહી ક્લિક કરો
લેખન સંપાદન : MahitiGujarat.net ટીમ ગુજરાતનું પ્રાઇવેટ એજ્યુકેશન અને ન્યૂઝ ઇન્ફોર્મેશન પોર્ટલ છે. આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી આપતુ નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમોથી એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.

Leave a Comment

વોટ્સએપ ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો