Biporjoy Cyclone Update: બિપોરજોય નામનું વાવાઝોડું આવી રહ્યું છે. જાણો ગુજરાતમાં ક્યારે આવી શકે છે.

Biporjoy Cyclone Update: ગુજરાતમાં આવી રહ્યું છે. બિપોરજોય નામનું વાવાઝોડું, જાણો ગુજરાતમાં ક્યારે આવી શકે છે આ વાવાઝોડું, ગુજરાતમાં કેટલી થઇ શકે છે. જાણો બિપોરજોય વાવાઝોડું વિશે તમામ માહિતી.

બિપોરજોય વાવાઝોડું: ગુજરાતમાં આવી શકે છે. બિપોરજોય વાવાઝોડું, ગુજરાતના ક્યાં ક્યાં વિસ્તારોમા થઇ શકે છે અસર

Biporjoy Cyclone Update: બિપોરજોય નામનું વાવાઝોડું આવી રહ્યું છે.
Biporjoy Cyclone Update: બિપોરજોય નામનું વાવાઝોડું આવી રહ્યું છે.

Biporjoy Cyclone Update: બિપોરજોય વાવાઝોડું

આગામી 12 થી 14 જૂન સુધીમાં ગુજરાતમાં વાવાઝોડું આવવાની શક્યતા છે. હવામાન વિભાગની માહિતી અને અંબાલાલ પટેલ ની આગાહી અનુસાર ગુજરાત પર વાવાઝોડાનું સંકટ છવાયેલું હતું. ત્યારે એક વાવાઝોડું ગુજરાત તરફ આવી રહ્યું છે. મળતી માહિતી અનુસાર આ વાવાઝોડું 10 જૂને ગુજરાત પાસેથી પસાર થઈ શકે છે.

બિપોરજોય વાવાઝોડું ની અસર ક્યા થશે ?

10 જૂને ગુજરાત પાસેથી વાવાઝોડું પસાર થશે. ઉત્તર ગુજરાતમાં સૌરાષ્ટ્ર વિસ્તારના વાતાવરણમાં પલટો જોવા મળશે. દરિયા કિનારાનાં ગામોને થોડી અસર થવાની સંભાવનાં છે. સાથે દ્વારકા તેમજ કચ્છનાં નલિયા સહિતનાં વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડશે. 12 જૂનનાં રોજ પાકિસ્તાનમાં વાવાઝોડું ટકરાઈ તેવી સંભાવના છે.

બિપોરજોય વાવાઝોડું વિશે હવામાન વિભાગની આગાહિ ?

બિપોરજોય વાવાઝોડાને લઈને ભારતના હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. 8 તારીખે આસપાર આ વાવાઝોડું આકાર લઈ આગળ વધશે. વાવાઝોડું ગુજરાતના દરિયાકિનારે નહી ટકરાય પણ આ વાવાઝોડની અસર ગુજરાતમા જોવા મળશે. 12 જૂન આસપાસ બિપોરજોય વાવાઝોડું પાકિસ્તાન બાજુ ફંટાશે. હવામાન વિભાગે ગુજરાતમાં આવનારા 5 દિવસ ભારે પવન સાથે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે.

વાવાઝોડું નું નામ બિપોરજોય કોને આપીયું?

વાવાઝોડુંનું નામ બાંગ્લાદેશે આપેલું બિપોરજોય છે. હવામાનની આગાહી કરનારાઓ દરેક ઉષ્ણકટિબંધીય વાવાઝોડુંને મૂંઝવણ ટાળવા માટે એક નામ આપે છે, વિશ્વ હવામાન સંસ્થાના અનુસાર. સામાન્ય રીતે, ઉષ્ણકટિબંધીય ચક્રવાતને પ્રાદેશિક સ્તરે નિયમો અનુસાર નામ આપવામાં આવે છે.

અગત્યની લિંક

MahitiGujarat હોમ પેજઅહી ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાવાઅહી ક્લિક કરો

લેખન સંપાદન : MahitiGujarat.net ટીમ ગુજરાતનું પ્રાઇવેટ એજ્યુકેશન અને ન્યૂઝ ઇન્ફોર્મેશન પોર્ટલ છે. આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી આપતુ નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમોથી એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.

1 thought on “Biporjoy Cyclone Update: બિપોરજોય નામનું વાવાઝોડું આવી રહ્યું છે. જાણો ગુજરાતમાં ક્યારે આવી શકે છે.”

Leave a Comment

વોટ્સએપ ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો