IPL Winners List From 2008 To 2023: IPL વિજેતાઓની યાદી, જાણો કયા વર્ષે કઈ ટીમ વિજેતા બની
IPL Winners List From 2008 To 2023: IPLમાં સૌથી વધારે મુંબઈ ઇન્ડિયન્સ 5 વખત ચેમ્પિયન બન્યું છે. આ વર્ષે 16મી સીઝન રમાઇ હતી જેમા ચેન્નાઇ સુપર કિંગ્સ એ ગુજરાત ટાઇટંસ ને ફાઇનલ મેચમાં હાર આપી ને પાંચમી વાર ચેમ્પિયન બન્યુ. IPL માં અત્યાર સુધી કઇ-કઇ ટીમ વિજેતા બની તેની માહિતી આ લેખ માં જાણીશું. IPL … Read more